દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હીથી લખનઉ સુધી ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 5.6 નોંધાઈ અને કેન્દ્રબિંદુ નેપાળ પાસે નોંધાયું છે. ત્રણ દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા નેપાળમાં શુક્રવારે રાત્રે આવેલા જોરદાર ભૂકંપના કારણે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
દિલ્હી NCRમાં ૫ મીનીટમાં 5.6ની તીવ્રતાનો બીજો ભૂકંપનો આંચકો નોંધાયો
Another earthquake of magnitude 5.6 was recorded in Delhi NCR in 5 minutes
Previous Articleરૂબીના દિલાઈકે ટ્રોલર્સને વીડિયો શેર કરી આપ્યો વળતો જવાબ
Next Article બ્રહ્માંડનું રહસ્ય કાયમ વણઉકેલ્યું રહેશે!!