પ્રકૃતિ સાથેની છેડછાડ હવે ભારે પડી રહી છે, ગ્લોબલ વોર્મિંગના પાપે બરફના પહાડો પણ શીતળતા ગુમાવીને મોત વરસાવતાં થયા તેના પાછળ કોણ જવાબદાર ?? 

પ્રકૃતિ અને પર્યાવરણ તેના નિયમમાં કોઈ બાંધછોડ કરતી નથી અને તેને છેડનાર ને તે છોડતી નથી માનવ ચંચુપાત અને વિકાસ ની લાહ્યમાં પ્રકૃતિનું નિકંદન કાઢ નાર માનવીને હવે પ્રકૃતિનો કોપનો ભોગ બનવું પડે છે

ઉત્તરાખંડના મલારી સૂમના વિસ્તારમાં શુક્રવારે કુદરતના પ્રકોપ હિમપ્રપાત ની ઘટનામાં આઠ ના ઘટનાસ્થળે જ મોત અને સૌથી વધુ ઘાયલ થયાના બનાવે હાહાકાર મચાવી દીધો છે શુક્રવારે પાંચેક વાગે ગ્લેશિયર ધસી પડવાથી સર્જાયેલી આ ઘટના માં ઓછા માં ઓછા આઠ મુદ્દે વો શોધી કઢાયા હતા અને છથી વધુ ગંભીર રીતે ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા

દુર્ઘટના ગ્રસ્ત વિસ્તારમાં બચાવ રાહત કામગીરી માટે જોડાયેલા સેના ના જવાનો નો સંપર્ક કરતા જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં બચાવ રાહત કામગીરી માટે384 થી વધુ કામદારોને કામે લગાડવામાં આવ્યા છે શુક્રવારે સાંજે ચારેક વાગ્યે દુર્ઘટના ગ્રસ્ત વિસ્તાર માં સુના વિસ્તારમાં જોશીમઠ આ એક હિમપ્રપાત સર્જાતા ભારે અફડા-તફડી મચી ગઇ હતી ઉતરાખંડ સ્પેસ એપ્લિકેશન સેન્ટર ના ડાયરેક્ટર જણાવ્યું હતું કે આ આ દુર્ઘટના માં વિગતો મેળવાઇ રહી છે હિમશીલાઓ ના ધસી પડવાથી આ દુર્ઘટના બની હોય એવું લાગતું નથી ભારે હિમ પ્રપાત ના કારણે આ ઘટના સર્જાઈ છે હિમાલયશર્મા છેલ્લા કેટલાક સમયથી હિમ પ્રપાત જેવી દુર્ઘટનાઓ નું પ્રમાણ વધ્યું છે

અને વધુમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનાની અસર 25કિલોમીટર વિસ્તારમાં થઈ છે સલારી ગામ થી ઉપર 25 કિ.મી.ના વિસ્તારમાં કે જ્યાં હિમપ્રપાત ના કારણે રીસી ગંગા નદીમાં બે ફૂટ જેટલું ઊંચું ચાલ્યું ગયું હતું અને ચારેકોર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી સાતમી ફેબ્રુઆરીએ ગંગા નદીમાં અને અલકનંદા માં ભારે પૂર આવ્યું હતું અને ભારે તબાહી સર્જાઈ હતી અને ઓછામાં ઓછા 20 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે હજુ 120 જેટલા લોકો લાપતા ગણાવી રહ્યા છે શુક્રવારે ફરીથી ઉત્તરાખંડના મદારી અને તેમના વિસ્તારમાં પ્રકૃતિનું તાંડવ આવ્યું હોય તે હિમપ્રપાત ના કારણે આઠના મોત નિપજ્યા હતા જ્યારે સૌથી વધુ લોકોને ગંભીર ઇજા થઇ હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.