જૂનાગઢના વિસાવદરના માર્કેટિંગ યાર્ડના ચેરમેન- વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી.જેમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેનપદે વિનુભાઈ હપાણી અને વાઇસ ચેરમેન પદે જયંતીભાઈ ભુવાની બિન હરીફ વરણી થઈ છે.થોડા દિવસ પહેલા તમામ 14 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો ચૂંટાયા હતા.ભાજપના સહકારી નેતા એલ. ટી. રાજાણી અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની હાજરીમાં નિમણૂક થઈ છે.માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાતા કાર્યકરો મોજમાં આવી ગયા હતા.
Trending
- ‘સરહદો બંધ કરી ગુનેગારોને દેશનિકાલ કરાશે’: ટ્રમ્પની પહેલા દિવસ માટે પોતાની યોજનાઓ
- અમદાવાદ :પતંગ મહોત્સવ થશે શરૂ , ભારત અને વિદેશના 612 પતંગબાજો ભાગ લેશે
- ગેલેક્સી ટોકીઝ પાસે ગેરકાયદે ખડકાયેલી 12 દુકાન પર બુલડોઝર ફરી વળ્યું
- વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદી 300 થી વધુ મગરોનું ઘર,શા માટે વહીવટીતંત્ર થોડા સમય માટે સ્થળાંતર કરવાનું વિચારી રહ્યું છે
- ઇન્ડિયા…ઇન્ડિયા…: કાલે રાજકોટમાં ભારત-આયર્લેન્ડ મહિલા ટીમ વચ્ચ. વન-ડે
- જિલ્લા – મહાનગરોના પ્રમુખનું કોકડું ગુંચવાયું: હવે અમિત શાહ નિર્ણય લેશે?
- અકસ્માતમાં 14મી માર્ચથી ‘ગોલ્ડન અવર્સ’માં ભોગ બનનારને ‘કેશલેસ’ સારવાર આપવા સુપ્રીમનું ફરમાન
- ટ્રમ્પ ખરીદવા માંગે છે આ ટાપુ દેશ, કિંમત જાણીને તમે ચોંકી જશો