વિધાનસભા ૬૯ના ધારાસભ્ય અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂ પાણીની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. ૧૦ માં ૧૫૦ ફુટ રીંગ રોડ આવેલ આફ્રિકા કોલોનીમાં પેવર બ્લોકના કામનું ખાતમુહુર્ત રાજકોટ શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂ પાણી તથા પ્રદેશ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજના હસ્તે કરવામાં આવ્યું હતું. ખાતમુહુર્ત પ્રસંગે રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટ અશ્ર્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પ્રભારી માધવભાઇ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, કિશોરભાઇ મોતીપરા, કિશોરભાઇ મકવાણા, ભરતભાઇ ગોસાઇ, પ્રફુલાબેન મહેતા, મનસુખભાઇ મોતીપરા, ધ્રુવલ પંડીત વિગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત