જામજોધપૂર તાલુકાનાં શેઠ વદળા ગામમાં પોલિસ સ્ટેશન નજીક એક મેટાડોર ની તલાશી લેતા અંદર દોરડાથી ખીચોખીચ બાંધીને રાખવામા આવેલા 6 પશુઓ મળી આવ્યા હતા. આથી કતલના ઇરાદે પશુઓની હેરફેરી કરવા જતા બે વ્યક્તિઓનો અંદર કર્યા આ ઉપરાંત 2.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો. તેમજ પરમિટ કે આધાર વગર પશુઓને કતલના ઇરાદે લઈજતા ઇકબાલ સીદીક ભાઈ લાખાણી ( રે.ધોરાજી ) અને મુસાભાઈ ઇસ્માઇલ ભાઈ ચૌહાણ ( રે.બાહરપુર, ધોરાજી ) ને પકડી ને અધિનિયમોની જુદી જુદી કલમ અનુસાર કાર્યવાહી હાથધરી તેમજ મુક્ત કરવેલા તમામ છ પશુઓ ને પાંજરાપોળ માં સોપવામાં આવયા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને માનસિક વ્યગ્રતા જણાય, પ્રિયપાત્રથી મુલાકાત થાય, સાંજ ખુશનુમા વીતે.
- અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના આરોપીના તાર સુરતમાં પણ જોડાયેલા હોવાનું આવ્યું સામે
- રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કરાઈ ખાતેથી કે.યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને કર્યું સંબોધન
- તમને પણ વારંવાર આંગળીઓના ટચાકિયા ફોડવાની ટેવ છો તો ચેતી જજો…!
- ભારતના આદિજાતિ સમુદાયોની પ્રથમ વખતની અનેક બાબતો
- Jamnagar : ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમ વિસ્તારનો કરુણા જનક કિસ્સો
- આ ઝાડના ફળ જ નહીં, પાંદડા પણ સ્કીન અને વાળ માટે અકસીર
- ખ્યાતિ હોસ્પિટલના ડો.સંજય પટોડીયાની રાજકોટમાં હોસ્પિટલ: ઓપરેશન-ઓપીડી રદ કરાયા