દામનગર ના દહીંથરા અલખધણી ગૌશાળા ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ની મુલાકાતે દાતા પરિવાર ઓશિયા જેમ્સ ના પ્રકાશભાઈ ગાંધી નવી પશુ એમ્બ્યુલન્સ અદ્યતન સુવિધા ની વૃદ્ધિ કરતા દાતા નું ટ્રસ્ટી ઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.દહીંથરા ગૌશાળા દ્વારા પાંચો ઉપર અબોલ જીવો ની સેવા લાલન પાલન કરવા તમામ સુવિધા ઓ નિર્માણ સંકુલો નિહાળ્યા ધાનેરા ના વતની હાલ મુંબઈ ડાયમંડ કીંગ ઓશિયા જેમ્સ ના પ્રકાશભાઈ ગાંધી પરિવાર દ્વારા નિરણ ગોડાઉન પશુહોસ્પિટલ પશુ એમ્બ્યુલન્સ અવેડા ચબૂતરા તબીબો કર્મચારી દ્વારા બીમાર ગાયો ની સેવા જોઈ સર્વ ગૌસેવકો ની સરાહના કરી હતી જ્યારે જ્યારે જે કોઈ સુવિધા ની જરૂર પડે એટલે ઉદારહાથે સખાવત કરતા દાતા પરિવાર દ્વારા સી સી ટીવી કેમેરા થી આખું સંકુલ સુરક્ષિત કરવી લેવા ટ્રસ્ટી ઓ ને ચૂસના આપી હતી દર ત્રણ માસે મુલાકાત કરતા પ્રકાશભાઈ ગાંધી નું બહુમાન સુરેશભાઈ ગાંગડીયા હરજીભાઈ નારોલા માધવજીભાઈ સુતરિયા શ્રેણિકભાઈ ડગલી સહિત ના અગ્રણી ઓ દ્વારા કરાયેલ સનાતન ધૂન મંડળ સૂર્યમુખી ધૂનમંડળ સહિત ના સ્વંયમ સેવકો સહિત ગૌસેવકો ની વિશાળ હાજરી માં દાતા પરિવાર નું સન્માન કરાયેલ
Trending
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં
- Surendranagar : કઠડા નજીક બુટલેગરની કાર ઝડપવા જતા જાંબાઝ PSIનું અવસાન