પ્રમુખ-૪, ઉપપ્રમુખ-૩, લાયબ્રેરી ૯ કારોબારી સભ્યોમાં-૧૮ અને મહિલા કારોબારીમાં ત્રણ મહિલા સહિત ૩૬ એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી
રાજકોટની કોર્ટમાં આજે બાર એશોસીએશનની ૨૬ ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણી માટે ફોર્મ ૧૨:૩૯ના વિજય મુહૂર્તમાં અનિલભાઈ દેશાઈએ તેમની પેનલ સો ફોર્મ રજૂ યા હતા. કોર્ટ બિલ્ડીંગના પહેલા માળે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કરતા સમયે કોર્ટ બિલ્ડીંગ ઢોલના ધબકારી ગાજી ઉઠયું હતું.
નવ કારોબારી પુ‚ષ સભ્યો તેમજ મહિલાક રોબારી સભ્ય (અનામત સીટ) તેમજ પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, લાઈબ્રેરી, સેક્રેટરીનાં ૬ હોદ્દાઓ માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. વરીષ્ઠ વકીલ અનિલ દેસાઈએ હાઈકોર્ટની બેંચ સૌરાષ્ટ્રને મેળવવાના પ્રયાસો અંગે ‘અબતકે’ પુછેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, “આવા પ્રયાસો ઘણા વર્ષોી ચાલે છે પણ હજુ સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેંચ મળી ની તે અંગે અમોએ સંનિષ્ઠ પ્રયાસો કરેલ છે.બેંચ મેળવવા માટેની પ્રક્રિયા લાંબી અને ઘણા બદા કાયદાકીય અવશેષો વચ્ચે પુરી તી પ્રક્રિયા છે. જેના માટેના અમારા પ્રયાસો ચાલુ રહેશે.
સિનીયર વકિલ દિલીપ પટેલે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રેરીત પેનલ દ્વારા આજે ફોર્મ ભરવામાં આવ્યા છે જો આ પેનલનો વિજય શે તો બારનાં પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવાનાં પરિણામલક્ષી પ્રયાસ શે. હાઈકોર્ટની બેંચના પ્રશ્ર્નનાં જવાબમાં પ્રયાસો વધુ તીવ્ર બનાવવામાં આવશે એમ જણાવતા જીતનો આશાવાદ વ્યકત કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્રનું ગઢ ગણાતા રાજકોટને હાઈકોર્ટની બેચ મળે તો સૌરાષ્ટ્રનાં લોકોને વારંવાર અમદાવાદ સુધી જવાની જ‚ર નહીં રહે ખાસ કરીને ગ્રામ્ય ક્ષેત્રમાંી અમદાવાદ સુધી હાઈકોર્ટનાં ધકકા ખાતા લોકોને રાહત મળે એમ છે.
આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પ્રમુખ પદમાં અનિલ દેસાઈ, બકુલ રાજાણી, હરિસિંહ વાઘેલા, દિલીપ મહેતા, ઉપપ્રમુખ સી.એસ.પટેલ, બકુલ રાજાણી, અમીત ભગત, સેક્રેટરીમાં અ‚ણ પાલ, દિલીપ જોષી, જોઈન્ટ સેક્રેટરી ‚પરાજસિંહ પરમાર, ખજાનચી અશ્ર્વિન ગોસાઈ, લાયબ્રેરી સેક્રેટરી જતીન ઠકકર, મૌનીષ જોષી જયારે કારોબારી તરીકે કૌશિક વ્યાસ, વિપુલ રાણીગા, ગૌરાંગ માંકડ, કમલ કવૈયા, ચૈતન્ય સાયાણી, નિરવ પંડયા, રોહીત ધીયા, નિશાંત જોષી, સંદીપ વેકરીયા, સરધાર એંજલ, અજય પીપળીયા, વિમલ ડાંગર, આનંદ પરમાર, વિવેક ધનેશા, જોષી સંજય, પિયુષ ધીરજલાલ, રાજેશ ચાવડા, નંદકિશોર પાનોલા, ભુપેન્દ્રસિંહ જાડેજા અને મહિલા કારોબારી સભ્યમાં મિનાક્ષી દ્વિવેદી, હર્ષાબેન પંડયા અને સ્મીતાબેન અત્રી સહિત ૩૬ એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી.
બાર એસોશીએશનની ચૂંટણી જાહેર તાં અનેક એડવોકેટ ચૂંટણી લડવા નગનાટ હતો. પરંતુ સિનિયરો વકીલોની સમજાવટ અને બાર એશોસીએસના હિત ખાતર પ્રમુખ પદના દાવેદાર અર્જૂન પટેલ સહિત અનેક વકીલોને પોતાની દાવેદારી પરત ખેંચી હતી.
આજે અનિલ દેસાઈએ હોદ્દેદારોની પેનલ સો ઉમેદવારી નોંધાવતી વેળાએ બાર કાઉન્સિલના પૂર્વ પ્રમુખ દિલીપ પટેલ, પિયુષ શાહ, કમલેશ શાહ, તુષાર બસલાણી, બળવંતસિંહ રાઠોડ, અર્જૂન પટેલ, ધીમંત જોષી, કિરીટ નકુમ, હિતેષ દવે, નિલેશ બાવીસી, સમીર ખીરા, ડી.બી.બગડા અને ડી.ડી.મહેતા સહિત સિનિયર જૂનિયર ઓડવોકેટ ઉપસ્તિ રહ્યાં હતા.
બાર એસો.ની ચૂંટણીમાં જો.સેક્રેટરી અને ખજાનચી જ બિનહરીફ
બાર એસો.ની ચૂંટણીની ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે છ હોદો અને ૧૦ કારોબારી સભ્ય માટે કુલ ૩૬ ફોર્મ ભર્યા જેમાં પ્રમુખમાં ચાર પાંખિયો, ઉપપ્રમુખમાં ત્રિપાંખીયો, સેક્રેટરીમાં અને લાયબ્રેરી સેક્રેટરીમાં બે ફોર્મ જયારે જોઈન્ટ સેક્રેટરી અને ખજાનચી એક-એક ફોર્મ આવતા બિનહરીફ જયારે નવ કારોબારી સભ્યમાં ૧૯ ફોર્મ અને મહિલા કારોબારી સભ્યમાં ત્રણ એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી છે.