શહેરમાં મુસ્લીમ પરિવારના તોફીકભાઈ ફૂલવારાની શ્રાવણ માસમાં અનેરી સેવા દર વર્ષ આપે છે.
શહેરમાં ઝકરીયા ચોકમાં તોફીકભાઈ ફૂલવારા હિન્દુ સમાજમાં પવિત્ર શ્રાવણ માસમાં વર્ષાથી આખા શ્રાવણ માસ ભગવાન શંકરને ચડાવવા માટે બીલીપત્ર તમામને વિનામૂલ્યે આપે છે. દિલેરી મમતા માનવી તોફીકભાઈ સંવાતે હિન્દુ આગેવાનોએ બિરદાવી છે.