Abtak Media Google News

ક્યૂટ અભિનેત્રી અનન્યા પાંડેએ તાજેતરમાં જ એક ઈવેન્ટમાં ગુલાબી કલરના ટોપ અને લોઅરમાં પહેર્યું હતું જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે, જેના પર ચાહકો ફિદા થઈ રહ્યા છે. અનન્યા પાંડે આ તસવીરોમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. અનન્યા પાંડેએ સ્મોકી અને ન્યુડ મેકઅપ સાથે મેચ કરતી વખતે તેના વાળ ખુલ્લા રાખ્યા છે સાથેજ ઇયરિંગ્સ અને હીલ્સ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યું હતું જેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે.

Snapinsta.app 447883264 763606052609207 1467981111645336350 N 1080 Snapinsta.app 447912629 1099741684427509 5292513198508686088 N 1080 Snapinsta.app 447961711 975854397661470 2252250067626622509 N 1080 Snapinsta.app 447975422 812151774311985 1854612838972077600 N 1080 Snapinsta.app 447846166 1481361812769170 4165314049943620631 N 1080 Snapinsta.app 447852270 1963865150737599 2492778001988477407 N 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.