ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારના એક્શનની અસર
ગુજરાત અને વિશ્વમાં કોરોના દિવસે અને દિવસે વધી રહ્યો છે પરતું ગુજરાત હાલ તેમાં પણ અગ્રેસર ભૂમિકા ભજવી રહી છે અને કોરોના દર્દીને સારવાર આપીને 39.13 ટકા પેશન્ટ ડિસ્ચાર્જ રેટ થયો છે.
ગુજરાતમાં કોરોના ના 3,753 દર્દીઓ સારવાર લઈને સાજા થયા
ગુજરાતનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ 39.13 ટકા થયો, જે ભારતની રાષ્ટ્રીય સરેરાશ 34.06 ટકા કરતા પણ વધારે છે 39.13% ડિસ્ચાર્જ રેટ. ગુજરાતનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ વિશ્વ કરતાં પણ વધારે છે અને તે ભારતના લગભગ મોટા ભાગના રાજ્યો કરતાં વધારે છે
ગુજરાતનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ વિશ્વ કરતાં પણ વધારે
રૂપાણી સરકારના એક્શનની અસર
? ગુજરાતમાં કોરોના ના 3,753 દર્દીઓ સારવાર લઈને સાજા થયા
? ગુજરાતનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ 39.13 ટકા થયો, જે ભારતની રાષ્ટ્રીય સરેરાશ 34.06 ટકા કરતા પણ વધારે છે 39.13% ડિસ્ચાર્જ રેટ #GujaratFightsCovid19 pic.twitter.com/mXaQBYWG8H
— BJP Gujarat (@BJP4Gujarat) May 15, 2020