અમેરિકી ‘દાનવીર કર્ણ’ એ અત્યાર સુધીમાં આવું ઘણું ગુપ્તદાન કર્યું છે
અમેરીકામાં એક બિન નફાકારક સેવા સંગઠનને એક અજાણ્યા દાતાએ ૫ મિલિઅન અમેરીકી ડોલર એટલે કે આશરે ૩૨ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. શું તમે જાણો છો આ અમેરીકી “દાનવીર કર્ણ કોણ છે ? તે એક બીટકોઈન ઈન્વેસ્ટર એટલે કે રોકાણકાર છે. તેણે કદાચ નક્કી કર્યું કે બીટકોઈનમાંી કમાયેલા નાણાં (ડોલર)નો એક ચોક્કસ હિસ્સો કોઈ સારી સેવાકીય સંસ (ચેરીટેબલ ટ્રસ્ટ કે એન.જી.ઓ.)ને દાનમાં દેવો.
આ દાન અમેરીકાના કેલિફોર્નિયા રાજય સ્તિ ઓપન મેડિસિન ફાઉન્ડેશન નામની સંસને મળ્યું છે. આ એક નોનપ્રોફિટ રીસર્ચ ફાઉન્ડેશન છે.
સંસએ જણાવ્યું અમને ૧ મિલિયન ડોલર ગયા મહિને દાનમાં મળ્યા હતા. અને ગઈકાલે અન્ય ૪ મિલિયન ડોલર સખાવત‚પે મળ્યા. આ દાન એક જ દાતા તરફી મળ્યું છે. જે “બિટપે એકાઉન્ટમાંી ટ્રાન્સફર યું છે. આ દાતાએ પોતાનું નામ જાહેર કર્યું ની. ઉલ્લેખનીય છે કે અમેરીકાની રીસર્ચ સંસ જેને દાન મળ્યું છે તે મોટી રકમ મળવાી ખુશ ઈ ગઈ છે. તેઓ ક્રોનિક ફટિગે સીન્ડ્રોમ પર અત્યારે રીસર્ચ કરી રહ્યાં છે જે મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને યેલા માયસ્નિયા ગ્રેવીસને મળતા લક્ષણો ધરાવતો એક રોગ છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં આ અમેરીકી કર્ણએ ૩૭ મિલિયન ડોલરનું દાન કર્યું છે. તેનું લક્ષ્ય ૮૬ મિલિયન ડોલર છે.