સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તા.ના દેવસર ગામએ નવા સૂરજદેવળ મંદિર ખાતે તા.૧૮/૧૦/૨૦૨૨ મંગળવાર સમય સવાર ના ૧૦:૦૦ થી ૨:૦૦ ના રોજ સમસ્ત કાઠી દરબાર ક્ષત્રિય સમાજ નું સંમેલન હોય યોજાયેલ હતું જે સંમેલન નો હેતુ કાઠી સમાજ નું એક રજિસ્ટર્ડ સંગઠન ની રચના થઈ હતી.સંગઠન નું નામ અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ નામ નું સંગઠન ની રચના કરવામાં આવેલ હતી જે સંગઠન ભારત ભરમાં કાર્યરત રહેશે.એ સંગઠન ના અધ્યક્ષ (પ્રમુખ) તરીકે શિવરાજભાઈ(મુન્નાભાઈ) વીંછીયા ગામ- રબારીકા ની નિમણુક કરવામાં આવેલ હતી તથા વિવિધ આગેવાનો ને અલગ અલગ શહેરો માં નિમણૂક કરવાની હોય જે સંગઠન નો હેતુ કાઠી સમાજ સામજીક, શેક્ષણિક, રાજકીય ક્ષેત્રે કઈ રીતે આગળ વધી શકાય તે બાબતે સામાજીક ચર્ચાઓ કરવામાં આવશે. આ સંમેલન માં મુખ્ય મુખ્ય આગેવાનો અલગ અલગ જિલ્લા તાલુકા માથી વિશાળ સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.આ સંગઠન દ્વારા રાજકીય સમાજ શિક્ષણ સામાજિક બાબતોની ચર્ચાઓ કરેલ હતી આગામી સમય માં ગામડે થી તાલુકા જિલ્લા ના હોદ્દેદારો ની નિમણૂક કરવામાં આવશે.
Trending
- સદગુરુએ આપી 30 % ડાયેટ ચેલેન્જ..!
- તાજગી અને ઉલ્લાસ સાથે “પ્રવાસ” જીવનમાં સાહસ અને નીડરતા લાવે છે!!!
- શું Asus અને Xboxની જોડી ફળશે???
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.
- સારોલી પોલીસ દ્વારા હાઇબ્રીડ ગાંજા સાથે એક ઇસમની અટકાયત
- ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિકોણથી પદયાત્રા જીવનમાં કયા ફેરફારો લાવે છે..?
- Amazfitએ માર્કેટમાં નવી વોચ કરી લોન્ચ…
- સિદ્ધિ ઇદનાનીનો સાડીમાં ગોર્જિયસ લુક