Abtak Media Google News
  • 350થી વધુ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો: સમાજ માટે વેબસાઈટ શરૂ કરવામાં આવશે

નવનાતના વિશ્વ વણિક સંગઠન ના ઉપક્રમે અમો  વણિક મેરેજ બ્યૂરો ના સમન્વય સાથે પસંદગી મેળાવડો  યોજાયો હતો.કાલે  સવારે:9:00 થી4:00 ઋષભ વાટિકા સી.એમ.શેઠ ન્યુ 150 ફૂટ રીંગરોડ, કટારીયાચોકડીથી ડાબી બાજુ, મોટામવા, રજાકોટ ખાતે યોજાયો હતો. આ પસંદગી મેળવવામાં 350 જેટલા.  યુવક અને યુવતી ભાગ લીધો.સાથે પરિવારજનો ભાગ લીધો.21 વ્યક્તિઓની ટીમે જય મત ઉઠાવી હતી અને થોડા દિવસોમાં વેબસાઈટ ની શરૂઆત કરવામાં આવશે જેમાં ઘરે બેઠા એવક યુવતીઓ વેબસાઈટમાંથી પસંદગી કરી શકશે આ મેળવવાનું એક જ લક્ષ્ય કે સામાજિક તથા વ્યવહારિક પ્રશ્નોનો ઉકેલ લાવશે યુવકૃત્ય તેની પસંદગી અનુસાર જીવન સાથે પસંદ કરી શકે. જે મેમ્બર્સ રોયલ મેરેજ બ્યુરો જે ફી ભરીને મેમ્બર્સ બન્યા હશે તે મેમ્બર્સ ને તા.16-6-24 થી દર રવિવારે સવારે 9:00 થી 1:00 વણિક-ભવન શેઠ ઉપાશ્રય, 150 ફૂટ રીંગ રોડ, કેકેવી ચોકનજીક, પ્રસંગ હોલ પાસે, રાજકોટ શેઠ ઉપાશ્રયમાં બાયોડેટા જોવા મળશે. વિશેષ માહિતી માટે 9099964996 પર સંપર્ક કરવો.  ે ફોન નંબર વોટ્સઍપ દ્રારા મોકલવા   અનુરોધ કરવામાં આવ્યો છે.

સામાજીક  વ્યવહારીક પ્રશ્ર્નોનો ઉકેલ લાવવો એજ અમારૂ લક્ષ્ય: સી.એમ.શેઠ

અબતક સાથે વાતચીત કરતા સી.એમ.શેઠે જણાવ્યું કે નવનાત વણિક સમાજનો પરિચય મેળો યોજાયો છે શેઠ ઉપાશ્રયમાં વર્ષો થી મેળો યોજાય છે.  2005માં 1 લાખ લોકોનું સંમેલન યોજાયું હતુ ત્યારે  આયોજન સફળ રહ્યું હતુ તેથી અમે અત્યારે મેરેજ બ્યુરો શરૂ કરવામાં આવ્યો 21 વ્યકિતની ટીમ છે. અને થોડા દિવસોમાં  વેબસાઈટ પણ શરૂઆત કરવામાં આવશે જેનાથી લોકોને  ઓનલાઈન  ઘરેથી જ યુવક યુવતીઓ જોઈ શકાશે. આ વખતે 350 જેટલા યુવક યુવતએ ભાગ લીધો છે. અને લક્ષ્ય એક જ છે કે  સામાજીક  વ્યવહારીક પ્રશ્ર્નોનો ઉકેલ લાવવો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.