Share Facebook Twitter WhatsApp રાજકોટમાં રવિવારે બપોરે એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો.જેના લીધે 150 ફુટ રીંગરોડ પર માવડી ચોકડી પાસે રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયગયા હતા.રાહદારીઓને ખુબજ મુશ્કેલી પડીહતી.તેમજ પ્રી-મોન્સુનની કામગીરીની પોલ ખુલીગઈ હતી. gujarat rajkot
Khel Mahakumbh 2025 : રમશે ગુજરાત…જીતશે ગુજરાત…4 જાન્યુઆરીથી રાજકોટમાં ખેલ મહાકુંભ 3નો પ્રારંભ28/12/2024