Abtak Media Google News

સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. નાના ભૂલકાઓ પેહલી વખત પોતાના ડગલા શાળા પરિસરમાં પાડી રહ્યા છે. અને વિદ્યા દેવી માતા સરસ્વતીની આરાધના રૂપે શિક્ષણ ગ્રહણ કરવા અગ્રેસર થઈ રહ્યા છે.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત સુત્રાપાડા શહેર માં શ્રી બી. એમ. બારડ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી વિવેકાનંદ વિનય મંદિર -સુત્રાપાડા માં શાળા પ્રવેશઉત્સવ યોજાયો હતો.

જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જશાભાઈ બારડ, સુત્રાપાડા મામલતદાર શ્રી પ્રજાપતિ સાહેબ, ભાજપા જિલ્લા મહામંત્રી શ્રી દિલીપભાઈ બારડ, બી. આર. સી. પપાણીયા, શાળા ના આચાર્ય જોશીસાહેબ દ્રારા શાળા ના વિદ્યાર્થીઓં ને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

રામસિંહ મોરી સુત્રાપાડા

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.