મુખ્ય માર્ગો અને આંતરીક રસ્તાઓ પર રખડતા ઢોરના કરાણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. માર્ગની નજીકમાં જ અડીંગો જમાવીને ઉભા રહેતા રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. જેને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને પરેશાની સર્જાતી હોય છે.વડોદરા શહેરમાં રખડતાં ઢોરને પકડવા માટેની કવાયતને ઝડપી બનાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે અને તેમાં કડકાઇ દાખવવા માટે આજથી ઢોર પાર્ટીની 4 ટીમના બદલે 8 ટીમ વડોદરા શહેર ખુંદી વળશે. એટલુ જ નહીં, આ ટીમની સાથે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવશે
Trending
- જામનગર: વાહનના મનપસંદ નંબર મેળવવાનો ગઝબ ક્રેઝ !! RTOને થઇ ત્રણ કરોડથી વધુની આવક
- ગુજરાત પોલીસનુ “તેરા તુજ કો અર્પણ”નું સુત્ર સાર્થક કરતી અંજાર પોલીસ
- કેશોદ: શહેર અને તાલુકા જિલ્લા સંગઠન દ્વારા નવા પ્રમુખોની વરણી કરાઈ
- Airtel Down: દેશના અનેક શહેરોમાં એરટેલ સેવાઓ બંધ
- Surat: વરાછા વિસ્તારમાં 25 વર્ષ યુવતીની મંગેતરે જ કરી હ-ત્યા
- ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ઇનિંગમાં 400+નો સ્કોર મેલબોર્ન ટેસ્ટનો ઇતિહાસ બદલાવી શકશે?
- સુંદર લગ્ન જીવન જોઈએ છે?: કાંટાળો તાજ નહીં સુંદર ઉપવનની જેમ જુઓ !!
- IRCTC Down: એક મહિનામાં બીજી વખત IRCTC સાઇટ ડાઉન, શું છે કારણ?