હાર્ટ એટેક એટલે આમ જોઈએ તો એક સામાન્ય સંભળાતો શબ્દ બની ગયો છે ત્યારે ભારતમાં હાર્ટ એટેકની સમશ્યાઓ વધવા પામી છે. તેવા જ સમયે વાત કરીએ એક એવા હાર્ટ એટેકની જેની કોઈ આગોતરી નોંધ નથી મળતી તેનાથી આશરે 45-50% લોકોના મૃત્યુ સમય પહેલ થાય છે. આ બાબતે દિલ્હીની એક સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના હ્યદય રોગના વિભાગનું પણ એવું જ માનવું છે કે દર વર્ષે ભરમાં થતા અસમ્યક મૃત્યુ માંથી લગભગ 45% મૃત્યુ આ વગર લક્ષણ વાળા હાર્ટ એટેકથી થાય છે.

aa85e4d87f0d8db3c9f900da2dc02a9fઆ ઉપરાંત જે લોકોલકોના મૃત્યુ તેની ઉમર કરતા પહેલા થાય છે તેવા લોકોમાં પણ 45-50% લોકોમાં આ રીતનો જ હાર્ટ એટેક મૃત્યુ માટે જવાબદાર હોય છે. જેને અસીમટોમેટિક હાર્ટ એટેક કહેવામાં આવે છે. અસીમટોમેટિક એટેકનો ભોગ બનવામાં આધેડ વર્ષની સ્ત્રીઓ કરતા પુરૂષોનું પ્રમાણ બમણું જોવા મળ્યું છે.

Screenshot 2 4આ એટેકને સામાન્ય ભાષામાં મૂંગો હત્યારો પણ કહેવાયો છે. કારણકે તે સામાન્ય હાર્ટ એટેકની સરખામણીએ ખૂબ જ હળવા લક્ષણો સાથે આવે છે.

સામાન્ય એટેકમાં છાતીનો દુ:ખાવો, બાવડામાં,ડોકમાં અને જડબામાં સખત દુ:ખાવો થાય છે તેમજ શ્વાસ લેવામાં પણ તકલી અનુભવાય છે. પરસેવો વળે છે, ચક્કર આવે છે. આ દરેક લક્ષણ એ સામાન્ય રીતે હરિત એટેક આવે ત્યારે જોવા મળે છે પરંતુ જયતે અસીમટોમેટિક હટે એટેક આવે છે ત્યારે આવા કોઈ લખન દર્શતા નથી અને જે થાય છે એ બાબતને લોકો વારસાગત કે પછી આલ્કોહોલિક હોવાના કારણે અથવા તો તમાકુ કે સ્મોકિંગના કારણે એવું થાય છે તેમ માનીને લાપરવાહ થયી જાય છે અને જીવ ગુમાવવાનો વારો આવે છે.

Screenshot 3 4

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.