માનનીય રેલ મંત્રી પિયુષ ગોયલની પહેલ થી પશ્ચિમ રેલવે દ્વારા માર્ચ 2019 દરમિયાન મુસાફરોની સુવિધા ને ધ્યાનમાં રાખીને અમદાવાદ થઇ ઉપાડનારી નીચે મુજબની ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે.
1. 12905/12906 પોરબંદર-હાવડા એક્સપ્રેસ માં 3 થી 31 માર્ચ સુધી પોરબંદર થી તથા 5 માર્ચ થી 02 એપ્રિલ 2019 સુધી હાવડા થી એક થર્ડ એસી કોચ લગાવવામાં આવશે.
2. 19027/19028 બાંદ્રા-જમ્મુતાવી વિવેક એક્સપ્રેસ માં 2 માર્ચ થી 30 માર્ચ સુધી બાંદ્રા થી તથા 4 માર્ચ થી 1 એપ્રિલ 19 સુધી જમ્મુ થી એક થર્ડ એસી અને એક સ્લીપર કોચ લગાવવામાં આવશે.
3. 22949/22950 દિલ્હી-સરાયરોહિલ્લા-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ માં 6 થી 27 માર્ચ સુધી દિલ્હી સરાયરોહિલ્લા થી તથા 7 થી 28 માર્ચ સુધી બાંદ્રા થી એક થર્ડ એસી તથા એક સ્લીપર કોચ લગાવવામાં આવશે.
4. 12972/12971 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ માં 1 થી 31 માર્ચ સુધી ભાવનગર થી તથા 02 માર્ચ થી 1 એપ્રિલ સુધી બાંદ્રા થી એક થર્ડ એસી કોચ લગાવવામાં આવશે.
5. 19217/19218 બાંદ્રા-જામનગર એક્સપ્રેસ માં 02 માર્ચ થી 1 એપ્રિલ સુધી બાંદ્રા થી તથા 3 માર્ચ થી 2 એપ્રિલ 19 સુધી જામનગર થી એક થર્ડ એસી કોચ લગાવવામાં આવશે.
6. 19116/19115 ભુજ-દાદર-સયાજીનગરી એક્સપ્રેસ માં 1 થી 31 માર્ચ સુધી ભુજ થી તથા 2 માર્ચ થી 1 એપ્રિલ 19 સુધી દાદર થી એક થર્ડ એસી કોચ લગાવવામાં આવશે.
7. 22956/22955 ભુજ-બાંદ્રા કચ્છ એક્સપ્રેસ માં 1 થી 31 માર્ચ સુધી ભુજ થી તથા 2 માર્ચ થી 1 એપ્રિલ 19 સુધી બાંદ્રા થી એક થર્ડ એસી કોચ લગાવવામાં આવશે.
8. 19260/19259 ભાવનગર-કોચૂવેલી એક્સપ્રેસ માં 03 થી 31 માર્ચ સુધી ભાવનગર થી તથા 7 માર્ચ થી 4 એપ્રિલ 19 સુધી કોચૂવેલી થી એક થર્ડ એસી કોચ લગાવવામાં આવશે.
9. 19568/19567 ઓખા-તુતીકોરીન એક્સપ્રેસ માં 14 થી 28 માર્ચ સુધી ઓખા થી તથા 17 થી 31 માર્ચ સુધી તુતીકોરીન થી એક થર્ડ એસી કોચ લગાવવામાં આવશે.
10. 22969/22970 ઓખા-વારાણસી એક્સપ્રેસ માં 7 થી 28 માર્ચ સુધી ઓખા થી તથા 9 થી 30 માર્ચ સુધી વારાણસી થી એક થર્ડ એસી કોચ લગાવવામાં આવશે.
11. 19573/19574 ઓખા-જયપુર એક્સપ્રેસ માં 4 થી 25 માર્ચ સુધી ઓખા થી તથા 5 માર્ચ થી 26 માર્ચ સુધી જયપુર થી એક થર્ડ એસી કોચ લગાવવામાં આવશે.
12. 22935/22936 બાંદ્રા-પાલીતાણા એક્સપ્રેસ માં 1 થી 29 માર્ચ સુધી બાંદ્રા થી તથા 2 માર્ચ થી 30 માર્ચ સુધી પાલીતાણા થી એક થર્ડ એસી તથા એક સ્લીપર કોચ લગાવવામાં આવશે.
13. 22915/22916 બાંદ્રા-હિસ્સાર એક્સપ્રેસ માં 4 માર્ચ થી 25 માર્ચ સુધી બાંદ્રા થી તથા 5 થી 26 માર્ચ સુધી હિસ્સાર થી એક થર્ડ એસી કોચ લગાવવામાં આવશે.
14. 22931/22932 બાંદ્રા-જેસલમેર એક્સપ્રેસ માં 1 થી 29 માર્ચ સુધી બાંદ્રા થી તથા 2 થી 30 માર્ચ સુધી જેસલમેર થી એક થર્ડ એસી કોચ લગાવવામાં આવશે.