ઉનામાં ઉમિયાધામ વાડીમાં ડબલ માવો સંપૂર્ણ જડીબુટ્ટીમાંથી બનેલ નિકોટીન મુકત આરોગ્યવર્ધક કાંતિભાઈ જાજરૂકીયાની ટીમ જુનાગઢથી આવી લોકો હર્બલ માવા વિશેષ જાણકારી આપેલ હતી. જેને તમાકુની લત હોય તેને દિવસમાં હબલ માવો ૨ થી ૩ વખત ખાવાથી ૯૦% તમાકુવાળો માવાની વ્યસનમાંથી મુકત થઈ શકે છે. હબલ માવામાં સામગ્રી કાચી સોપારી, સેકેલ વરીયાળી, સેકેલ અજમા પાવડર, લીડી પીપર પાવડર, લવીગ પાન પાવડર, જેઠી મધ પાવડર, અમૃત બિદુ, લીંબુનો અકે વગેરેના મિશ્રણથી હર્બલ માવો બનાવી લોકોને વ્યસન મુકત કરવા અભિયાન હાથ ધરયું છે. કાંતિભાઈ અલગ અલગ ગામ જઈ ૮૫ હજાર લોકોને હર્બલ માવો માટે જોડાઈ ચુકયા છે. આ હર્બલ માવાનું સેવન ભાઈઓ, બહેનો, બાળકો વૃદ્ધો, મુખવાસ તરીકે પણ ઉપયોગ કરી શકે છે. આ માવામાં વપરાયેલ તમામ વસ્તુઓ હર્બલ હોવાથી કોઈપણ જાતનું નુકસાન નથી જેથી ઉનામાં વેચાણ કરતા હવેથી કેડલ પાન દુકાને હર્બલ માવાનું વેચાણ ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.