ઉનાના એહમદપુર માંડવી ચેકપોસ્ટ ચેક પોસ્ટ ફરજ બજાવતા જેઠાભાઇ વિંઝુડા દેવજીભાઈ તેમજ હમીરભાઇ આજરોજ તરફથી આવતી ઇકો ગાડી નંબર G J 5 CA 8339 રોકી તેની તલાસી લેતા તેમાંથી વિસાવદર તાલુકાના કાલાવડ ગામે રહેતા ઉમેદભાઇ નાનજીભાઈ ની પાસે થી ૪૨ બીયરના ટીન મળી આવેલ જેની કિંમત 42 સો રૂપિયા થાય છે જ્યારે ઈકો ગાડી ની કિંમત 1 લાખ કુલ કિંમત મળી એક લાખ 4200 નો મુદ્દામાલ કબજે કરી દેલવાડા ઓપીના જમાદાર અજીતસિંહ મકવાણા આજરોજ ઉના પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે..
Trending
- સુરત: જમીન કૌભાંડ મામલે ફરિયાદીનો સ્થાનિક તંત્ર સામે ગંભીર આક્ષેપ
- Tata Punch 2024 ના વેચાણ ચાર્ટમાં જોવા મળી ટોચ પર ! જાણો ક્યાં ક્યાં મોડલ્સ ને આપશે ટક્કર…?
- અમદાવાદ : કોન્સર્ટ પહેલા કોલ્ડપ્લેને ચેતવણી, રોક બેન્ડને મળી નોટિસ; જાણો શું છે મામલો?
- Mahindra XUV 3XO લોન્ચ થયા પછી પેહલી વાર જોવા મળ્યો વધારો…
- Ather ભારતમાં લોન્ચ કર્યું ન્યુ Ather 450X, 450S, 450 Apex, જાણો ફીચર્સ અને કિંમત…
- શિયાળામાં ગીઝરના પાણીથી ન્હાવાની આદત છે તો ચેતી જજો ! અનેક બીમારીઓનો બની શકો છો શિકાર
- સુરત: સરથાણા વિસ્તારના પાર્વતી નગરમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ ઝડપાયા
- HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ:HMVP વાયરસ અંગે આરોગ્ય મંત્રીનું નિવેદન