હળવદ તાલુકા ના રણજીત ગામના પાટીયા પાસે નો બનાવ
ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
રાપર થી અમદાવાદ જતી કાર રણજીતગઢ ગામે પહોચતા ટ્રેલર એ કાર ને હડફેટે લીધી હતી જેમાં ઘટના સ્થળે જ ત્રણ વ્યક્તિઓ ના મોત નિપજ્યાં હતા. આ ત્રણેય મૃતક વ્યક્તિઓ કચ્છ ના રાપર ના વતની છે
ત્રણ વ્યક્તિઓ ઈજા પામતા હળવદ ની સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. બનાવ ની જાણ હળવદ પોલીસે ને થતા ઘટનાસ્થળે દોડી ને વઘુ તપાસ હાથ ધરી હતી.