જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ એસ.કુમાર રેસિડેન્સી માં તેના નાના નાની ને ત્યાં વેકેશન માંટે આવેલ 18 વર્ષ ની યુવતી એ કરી આત્મહત્યા  કરી જીવાદોરી ટૂંકાવી.

આ યુવતી જેતપુર તેના નાના નાની ને ત્યાં વેકેશન માંટે આવેલ હતી. ઘેર કોઈ નહતું ત્યારે તેણી એ ગળે ફાસો ખાય ને કરી આત્મહત્યા કરી હતી. આ યુવતીનું નામ  માનસી પ્રવીણ ભાઈ ગોસાઈ હતું જે  મુળ જૂનાગઢ ની રહેવાસી છે. પરંતુ ક્યાં કારણોસર યુવતીએ આત્મહત્યા કરી તેનું કારણ હજી અકબંધ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.