Abtak Media Google News

એક્ટ્રેસ અમાયરા દસ્તુરે હાલમાં જ તેનું લેટેસ્ટ ફોટોશૂટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. બ્લેક આઉટફિટમાં તેનો લેટેસ્ટ અને સિઝલિંગ લુક જોવા મળ્યો હતો. ફિલ્મોની સાથે સાથે અમાયરા દસ્તુર મોડલિંગની દુનિયામાં પણ સક્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર સામે આવેલ તેના લેટેસ્ટ ફોટો આ વાત સાબિત કરે છે. ફિલ્મોની સાથે તે ફેશન ઈવેન્ટ્સમાં પણ ભાગ લે છે. તાજેતરમાં તે એક પરફ્યુમ બ્રાન્ડના માલિકો સાથે શોસ્ટોપર તરીકે રેમ્પ વોક કરતી જોવા મળી હતી. જેમાં તે ખુબજ આકર્ષક લાગી રહી હતી.

Snapinsta.app 448824490 1015931606652587 6443366074693214672 N 1024 Snapinsta.app 448879167 989216622703111 1542307689734507165 N 1024 Snapinsta.app 448962834 1952744658493931 6169861538923786176 N 1024 Snapinsta.app 449248694 1867321327083050 7456048210707932197 N 1024 Snapinsta.app 449434318 463215519635711 6460314020273975227 N 1024 Snapinsta.app 446351055 1204422123770910 5916512937596081722 N 1024

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.