ગઝલ સમ્રાટ અમૃત ઘાયલના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તેમની સ્મૃતિમાં સુરક્ષા સેતુ સોસાયટી અને અમૃત ઘાયલ ફાઉન્ડેશન દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે ઘાયલ ગઝલોત્સવ યોજાઈ ગયો. જેના અધ્યક્ષ સ્થાને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત રહ્યાં હતા. અતિથિ વિશેષ તરીકે મા‚તી કુરીયરના રામભાઈ મોકરીયા, સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ કશ્યપ શુકલ, બાર એસો.પ્રમુખ સંજયભાઈ વ્યાસ તેમજ મયુરભાઈ મહેતા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. દ્રષ્ટી કટારીયા, વનીતા રાઠોડ અને નિલેશ ભટ્ટે ગઝલામૃત પીરસ્યુ હતું.
Trending
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…
- કારગીલમાં પાક. સૈન્યની હિલચાલ ઝડપનાર ઘેટાં ચરાવવાવાળાની “અલવિદા”
- ફાઈટર એરક્રાફ્ટની અછત દૂર કરશે હાઈ- લેવલ કમિટી!!
- 2024 ની ટેક વિદાય: ઉત્પાદનો,સેવાઓ જે આપશે વિદાય…
- અમદાવાદ : અસામાજિક તત્વોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કરી ખંડિત , લોકોના ટોળેટોળા ઉમટ્યા
- નવેમ્બર માસમાં 6,000 ભારતીયો સરહદ પાર કરતા ઝડપાયા
- પાંજરાપોળની 100 વીઘા જમીન પર પગદંડો જમાવનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ
- ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં: હોસ્પિટલો માટે નવી SOP જાહેર