સાવરકુંડલા વિસ્તારમાં ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી અને સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૬૮/૧૭ આઈપીસી ક ૩૮૦ ૪૫૭ ૧૧૪ મુજબના ગુન્હાનાં કામે પકડવાનોબાકી આરોપી ઉસ્માનભાઈ ઉર્ફે ગની ઈકબાલભાઈ ઉર્ફે અબ્બાઉમરભાઈ જુફના આરબ રહે સાવરકુંડલા જી. અમરેલી મુળ ગામ ધોરાજી તા. જી. રાજકોટ વાળાને તા.૧૩.૧૦ના રોજ ચોકકસ બાતમી આધારે સાવરકુંડલા મુકામેથી પકડી પાડી મજકૂર આરોપીને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનને આગળની ઘટતી કાર્યવાહી કરવા સોંપી આપેલ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આશાનું કિરણ જોવા મળે, નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો.
- ISROએ રચ્યો ઇતિહાસ: શ્રીહરિકોટાથી સ્પેડડેક્સ મિશન કર્યું લોન્ચ: જાણો શું છે આ મિશન
- નગરો-મહાનગરો સહિત શહેરી ક્ષેત્રના સમ્યક વિકાસનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અભિગમ
- BZ ગ્રુપ કૌભાંડ મામલે CID ક્રાઈમની તપાસમાં ખુલાસા
- સુરત: હથિયારો સાથે રીલ્સ બનાવતા ચાર ઈસમોની ધરપકડ
- Gensol Ezio રિવર્સ ઇલેક્ટ્રિક ટ્રાઇક ભારત મોબિલિટી એક્સ્પો 2025માં કરશે ડેબ્યૂ …
- Surat: મોટી ક્રેન નાની ક્રેન પર પડતા, 1નું ક્રેન ચાલકનું મો*ત
- તમારા બજેટમાં ફરો વિદેશ !! આ દેશોમાં વિઝા વગર જઈ શકશો