અમરેલી ખાતે આવેલી એ.આર.ટી.ઓ કચેરીમાં હાલમાં લાયસન્સ માટેનો ટેસ્ટ આપવાના ટ્રેક પર રીપેરીંગ કામગીરી શરૂ છે. ટેકનિકલ ફોલ્ટના કારણે રીપેરીંગ કામ સમાપ્ત ન થાય ત્યાં સુધી અમરેલી એ.આર.ટી.ઓ કચેરી ખાતે લાયસન્સ માટેના ટેસ્ટની કામગીરી હાલમાં બંધ છે, ટેસ્ટની પ્રક્રિયા શરૂ થવાની એ.આર.ટી.ઓ દ્વારા જાણ કરવામાં આવશે, તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
Trending
- Surendranagar : કઠડા નજીક બુટલેગરની કાર ઝડપવા જતા જાંબાઝ PSIનું અવસાન
- જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગના બનાવો બનતા ફાયર રહ્યું સતત ખડેપગે
- આ ચટણી ખાવાથી દૂર રહેશે બીમારીઓ
- ગુજરાતના ખેડૂતો આ રીતે બની રહ્યા છે ધનવાન
- લોકોએ જિંદગીભર ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ: જામનગરની ધરતી પરથી જગતગુરૂ શંકરાચાર્યનો સંદેશ
- હજી તો ઠંડી શરૂ નથી થઈ તે પહેલાં જ ગરમ કપડાની માંગ વધતા ઠેર ઠેર લાગ્યા સ્ટોલ
- એક લોકપ્રિય ઉત્તર ભારતીય શાક એટલે આલુ ગોબી
- રોજ અનુલોમ-વિલોમ કરવું સ્વાસ્થ્ય માટે વરદાન