અમરેલીમાં ભારે વરસાદની આગાહી ના પગલે અમરેલી તાલુકાના ગામડાઓ જે નદીના પટમાં આવતા હોય તેવા તમામ ગામ ને સતર્ક રહેવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના અપાઈ છે ત્યારે આજે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ચૌધરી મેડમ તથા તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા નીચાણ વાળા ગામડાઓમાં જઈને કુદરતી આફત થી બચવા પ્રાથમિક જાણકારી અપાઈ છે અને કટો કટી ના સમય માં સાવચેત રહેવા તથા જરૂરી અધિકારીઓ અને ઓફીસ મા કોલ કરી તરત જાણકારી આપવા તમામ ગામના સરપંચો અને ગ્રામજનોને જણાવ્યું છે.
Trending
- ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની 12મી ગવર્નિગ બોડીની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ
- જામનગર : એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી..!
- Hyundai એ તેની નવી Nexo FCEV નું બજારમાં કર્યું ઉધકાટન…
- પોલીસ તંત્ર દ્વારા ફટાકડાની દુકાનોમાં ચેકિંગ..
- થાઇલેન્ડ PMએ PM મોદીને ભેટમાં અર્પ્યું “The World Tipitaka”
- ફાઇટર પ્લેન ક્રેશમાં પાયલોટના પાર્થિવ દેહને તેમના વતન લઈ જવાયો!!!
- ચાંદીના રથ પર સવાર થઈ પ્રભુ મહાવીર સ્વામી ગુરૂવારે કરશે નગરચર્યા
- ભિક્ષાવૃત્તિ અને મજૂરીની પ્રવૃત્તિમાંથી બાળકોના રેસ્ક્યુમાં રાજકોટ જિલ્લો પ્રથમ નંબરે