તાજેતરમાં અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા કિસાન મોરચાના હોદ્દેદારો ની બેઠક મળી આ બેઠક માં જીલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખૂમાણ જીલ્લા કિસાન મોરચાના પ્રભારી વિનુભાઇ કથીરીયા,જીલ્લા કિસાન મોરચાના અધ્યક્ષ ઘનશ્યામ ભાઈ સાવલિયા, મહામંત્રી પરેશભાઇ લાડુમોર, મહામંત્રી વિનુભાઇ ડોબરીયા,ઉપપ્રમુખ કનુભાઈ વરૂ,ઉપપ્રમુખ કનુભાઈ સાઢસુર તેમજ મંત્રી નંદલાલ ભાઈ રાબડીયા ઉપસ્થિત રહેલ આ બેઠક માં કેન્દ્ સરકાર નુ સૌનો સાથ સૌનો વિકાસ ને સાર્થક કરતુ આ કલ્યાણકારી બજેટને સૌ હોદ્દેદારોએ હર્ષ થી આવકારેલ છે તેમજ કેન્દ્ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે આ ઉપરાંત આગામી દિવસોમાં કિસાન મોરચા એ કરવાની થતી કામગીરી અંગે ખુબજ વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવી.
Trending
- “સ્માર્ટ” પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત 25,000 ગ્રામ્ય ઘરો હાઈસ્પીડ ઇન્ટરનેટની સાથે સાથે OTT-વાઇફાઇ અને કેબલ ટીવીથી સજ્જ થયા
- પ્રયાગરાજ : મહા કુંભ મેળાને કારણે, ચાર ટ્રેનોના રૂટ બદલાયા,ધુમ્મસને કારણે, 06 ખાસ ટ્રેનોની ટ્રીપ રદ
- નળ સરોવરમાં પ્રવાસીઓ માટે ફરી બોટિંગ શરૂ કરાશે
- ગાંધીધામ: ભાનુશાલી મહાજનના નેજા હેઠળ યુવા સર્કલ દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરાયું
- રેલવેએ દરભંગા-અમદાવાદ સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન કરી રદ , જાણો ક્યારે શરૂ થશે?
- સાબરકાંઠા: HMPV વાયરસનો હિંમતનગરમાં પ્રથમ કેસ નોંધાયો
- ‘સરહદો બંધ કરી ગુનેગારોને દેશનિકાલ કરાશે’: ટ્રમ્પની પહેલા દિવસ માટે પોતાની યોજનાઓ
- અમદાવાદ :પતંગ મહોત્સવ થશે શરૂ , ભારત અને વિદેશના 612 પતંગબાજો ભાગ લેશે