અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત ખેડૂત મહાસંમેલન દામનગરના નારણગઢ મુરલીધર કોટન ખાતે ખેડૂત સંમેલન માં પાંચ હજાર કરતા વધુ ખેડૂતો ની હાજરીમાં સરકાર નીતિઓની ઝાટકણી કાઢતા કોંગ્રેસના ધારાસભ્યો કૃષિ બજેટ વધારો કૃષિ સબસિડી પાક વીમો કૃષિ ઉપજ પર જી એસ ટી રદ કરવ વેપારીઓને ચોર ગણવા બંધ કરો વીજળી પાણી રોજ ભૂંડના ત્રાસ થી મુક્તિ પોષણક્ષમ નાના ખેડૂતો ને બી પી એલ કાર્ડ કૃષિ ઓઝાર કરવેરા મુક્તિ સરળ પ્રોસેસ થી કૃષિ ધિરાણ સેટેલાઇટ માપણી રદ કરવા સહિતના મુદ્દે નિષ્ફળ નીવડશે સરકારની નીતિઓની ઝાટકણી કાઢતા ધારા સભ્ય શ્રી ઠુંમર પ્રતાપભાઈ દુઘાત પરેશભાઈ ધાનાણી જેવી કાકડીયા પૂર્વ ધારા સભ્ય ઠાકરશીભાઈ મેતલીયા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમર સહિત ના અગ્રણી ઓ દ્વારા ખેડૂત હિતમાં અનેકો મુદા અંગે વિવિધ અગવડો સરકારની અણઆવડતથી ખેડૂતોની આત્મહત્યાઓના વધતા કિસ્સા વીજળીના દંડ તાર ફેન્સીગ યોજના નું બાળ મરણ ગૃહિણી ઓ નું બજેટ ખોરવ્યુ ગેસ ભાવ વધારો પાટીદાર આંદોલન ગુજરાત ના દરેક તાલુકા માં ઉપવાસ છાવણી વચ્ચે સરકાર સંવેદના ની વાતો કરે છે આ કેવી ? સંવેદના ? માલધારી ઓ ને ગૌચર પ્રશ્ને આંદોલનો કરવા પડે ?
પેટ્રોલ ડીઝલ ના વધતા ભાવ શિક્ષિત બેરોજગારો ની ફોજ ડોલર સામે નબળો પડતો રૂપિયો લોકશાહી નું હનન કરતી વ્યવસ્થા મગફળીકાંડ નલિયાકાંડ કાયદો વ્યવસ્થા કથળતી સ્થિતિ વાહન ચાલકો પાસે હપ્તા ઓ વસૂલી બીટકોઈન સહિત ના મુદ્દે આક્રમક વક્તવ્ય આપતા ધારાસભ દ્વારા સરકાર ની નિષ્ફળતા વીણી વીણી ગણાવી હતી . મુરલીધર કોટન જીન માં અકડેઠઠ જન મેદની હજારો ખેડૂતો મજુરું ઉદ્યોગ પતિ ઓ રત્નકલાકારો ની વિશાળ હાજરી માં ખેડૂત મહાસંમેલન યોજાયું