બાબરા ખાતે એકતા યાત્રા પધારતા ઉષ્મા ભર્યું સ્વાગત જિલ્લા વહીવટી તંત્ર ની સુંદર વ્યવસ્થા સાથે જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક ના મારદર્શન હેઠળ રાષ્ટ્રીય એકતા અને સામાજિક સંવાદિતા નો સુંદર સંદેશ પાઠવતી એકતા યાત્રા માં રાજ્યસભા સાંસદ મનસુખભાઈ માંડવીયા અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા સહિત જિલ્લા ભર માં થી ભાજપ અગ્રણી ઓ ઉપસ્થિતિ માં એકતા યાત્રા દ્વારા વિશ્વ ની સૌથી ઉંચી પ્રતિમા વિરાટ દુરંદેશી અને રાષ્ટ્રીય સામાજિક સંવાદિતા પ્રતિજ્ઞા સાથે અમરેલી જિલ્લા માં બીજા બીજો તબબકો શરૂ કરી. શહેરી અને ગ્રામ્ય માં ભારે ઉત્સાહ પૂર્વક એકતા યાત્રા દ્વારા સામાજિક સંવાદિતા નો સંદેશ આપતી એકતા યાત્રા નું જિલ્લા ના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં ઠેર ઠેર ભવ્ય સ્વાગત સાથે રાષ્ટ્રીય એકતા ની પ્રતિજ્ઞા ની વચનબદ્ધતા લેતા લોકો જિલ્લા વહીવટી તંત્ર ની સુંદર વ્યવસ્થા સાથે બીજા તબક્કા ની એકતા યાત્રા માં જિલ્લા તાલુકા શહેરી અને ગ્રામ્ય અગ્રણી ઓ વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય એકતા નો સુંદર સંદેશ અપાય છે.
અમરેલી જિલ્લા વહીવટી તંત્ર આયોજિત બીજા તબક્કાની એકતા યાત્રાનું ઠેર-ઠેર ઉમળકાભેર સ્વાગત
Previous Articleતહેવારોની મોસમમાં રેલવે રળ્યું ચાર માસમાં ૯.૬૫ કરોડની આવક
Next Article રાજકોટમાં હત્યાના ગુનામાં બે શખ્સોને દસ વર્ષની કેદ