હાલ તહેવારોની સીઝન શરુ થઇ ગઇ છે. એવામાં બધી ઇ-કોમર્સ કં૫નીઓ તહેવાર પહેલા જ આકર્ષક ઓફર્સ સાથે ઘણા ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. ત્યાર જે એક ઇ-કોમર્સ કંપનીએ ગ્રાહકો માટે એમજોન એ ‘ગ્રેટ ઇન્ડિયા સેલ’ શરુ કર્યો છે. કં૫નીઓ ચાર દિવસ માટે આ સેલનું આયોજન કર્યુ છે. આ સેલ ૪ ઓક્ટોબરથી શરુ થશે.
આ સેલમાં સીટી બેંક ક્રેડિટ અને ડેબીટ કાર્ડ ધારકોને તેમની ખરીદી પર ૧૦ %ની અતિરીક છુટ આપવામાં આવશે. સાથે જ જે પણ ગ્રાહક વેબસાઇટ પર એમેજોન પે બેલેન્સ પરથી ખરીદી કરશે તેને ૧૫% વેલ્યુ બેંક આપવામાં આવશે. કંપનીનું કહેવું છે કે આ સેલ દરમ્યાન ગ્રાહકોને ૧૦ કરોડથી પણ વધુ પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ મળશે.
એમેજોન પોતાના આ સેલમાં ગ્રાહકોને નો કોસ્ટ EMIઅને એક્સચેન્જ ઓફરનો પણ લાભ આપશે.