મહાનાયક અમિતાભ બચ્ચન 75 વર્ષની ઉંમરે મહેનત કરીને યુવાઓને પણ માત આપી રહ્યા છે. હાલ તેઓ જોધપુરમાં સતત શૂટિંગ કરી રહ્યા છે.શૂટિંગમાંથી પરત ફરતી વખતે મંગળવારે વહેલી સવારે તેમણે ટ્વિટ કર્યું કે, મહેનત વગર કશુ નથી મલતું.


દરમિયાન સતત કામ કરી રહેલા અમિતાભની તબિયત બગડી હતી. પરંતુ થોડી વાર પછી જ અમિતાભ હોટલમાં નાસ્તો લઈને ફરી ઉંઘવા જતા રહ્યા હતા.

4 1520924269પોતાની તબિયત ખરાબ છે તેની જાણકારી બચ્ચને પોતાના બ્લોગમાં આપી. હાલમાં બચ્ચન પોતાની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું શૂટિંગ માટે રાજસ્થાનમાં છે. તેઓએ પોતાના બ્લોગમાં જણાવ્યું કે, તબિયત ખરાબ લાગી રહી છે. તેના કારણે મુંબઈ પરત ફરશે. અમિતાભ એક ચાર્ટર્ડ પ્લેનથી પરત આવશે. થોડા દિવસ પહેલા જ કોકિલાબેન હોસ્પિટલમાં અમિતાભનું રુટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.