બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની એક્ટિંગના તો હર કોઇ દિવાના છે.પરંતુ શું તમે જાણો છો બીગ બીના એક મહત્વના રહસ્ય વિશે? ૨૦૦૫માં નવેમ્બર મહિનામાં અમિતાભ બચ્ચન પોતાના પિતાની જયંતીનો અવસર માટે ઉત્તર પ્રદેશ ગયા હતા ત્યારે તેમણા પેટમાં અચાનક દર્દ થવાનું ચાલુ થયું હતું. અને તેમને ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ સમાચારથી દેશમાં શોખનો માહોલ છવાયો હતો.
ફોર્ટિસ હોસ્પિટલમાં અમિતાભનું ૯ કલાક ઓપરેશન ચાલ્યું હતું અને તે જગ્યા પર સ્વર્ગીય પત્રકાર રાજીવ દિક્ષીત મોજુદ હતા. તેમણે ડોક્ટરને પુછ્યુ કે અમિતાભનું શું થયું છે? તો ડોક્ટરે જવાબ આપ્યો કે લગાતાર કોલ્ડ ડ્રીક્સનું સેવન કરવાથી તેમણા મોટા આંતરડામાં છેદ થયો છે ત્યાર બાદ રાજીવે અમિતાભને પત્ર લખી આ સત્યને લોકો સામે લાવવા કહ્યું. ત્યારે અમિતાભે કહ્યું કે પેપ્સી અને કોકાકોલા નહિ વિજ્ઞાપન માટે હું દસ વર્ષથી કામ કરુ છું અને તેનાથી મને ૨૪ કરોડ રૂપિયાની કમાણી થઇ છે. સહી કરાવી હતી કે ભવિષ્યમાં જો કંઇ કરુ તો મારે કંપનીને ૫૦૦ કરોડના જુમાના ભરવું પડશે ત્યાર બાદ અમિતાભે આ કંપની માટે કામ કરવાનું બંધ કરી દીધુ.