પાર્ટીનો પ્રાણ બુથ છે અને પાર્ટીની આત્મા કાર્યકર્તા છે – શ્રી અમિતભાઈ શાહ
પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મશતી વિસ્તારક યોજના હેઠળ છોટાઉદેપુરના દેવલીયા ગામ ખાતે પધારેલા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહનું ગામમાં ઢોલ, ત્રાંસા, નગારાં વગાડીને ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઠેર-ઠેર ભાજપાના કેસરી ઝંડા, ખેસ અને બેનરના પગલે ગામમાં કેસરીયું વાતાવરણ ઉભુ યું હતું.રાષ્ટ્રીય અધ્યક્ષએ છોટા ઉદેપુરના દેવલીયા ગામના ૩ બુોની મુલાકાત લઈ ઘરે-ઘરે જઈ સંપર્કો કરી લોકોના ઘરે પાર્ટીના સ્ટીકર લગાડ્યા હતા તેમજ પાર્ટીની વિચારધારા તા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની લોકોને માહિતી આપી હતી. દેવલીયા ગામે ઉપસ્તિ બુ સમિતિના લોકોને સંબોધીત કરતાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ભાજપાના વિચારોનું મુળ જેમણે નાંખ્યુ છે એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનું આ જન્મશતાબ્દી વર્ષ છે. આ વર્ષ નિમિત્તે પાર્ટીએ નક્કી કર્યું છે કે, ભાજપાની વિચારધારા ગામે-ગામ, ઘરે-ઘરે પહોંચાડવા માટે અને ભાજપાના સંગઠનના કામને મજબૂત કરવા માટે વિસ્તારક યોજના બનાવવી. એમાંી પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મશતી વિસ્તારક યોજનાની શ‚આત ઈ.રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે, દેશભરમાં લગભગ ૪ લાખી વધુ અને ગુજરાતના ૪૮ હજારી વધુ કાર્યકર્તાઓ ૧૫ દિવસ, ૬ મહિના અને ૧ વર્ષ સુધી પૂર્ણ સમય સુધી ભાજપાનું કામ કરશે. વિસ્તારક યોજના અંતર્ગત આ કાર્યકર્તાઓ એક-એક ગામમાં, એક-એક બુમાં ઘરે-ઘરે જઈને લોકોને ભાજપાની સો જોડશે, ભાજપાના કાર્યકર્તાઓને મળશે.
વધુમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે આજની બુ સમિતિની બેઠકમાં જણાવ્યું કે, ભાજપા જ એક એવી પાર્ટી છે કે જેના બુ પ્રમુખ, મંડલ પ્રમુખ, જીલ્લા ભાજપા પ્રમુખ, પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પ્રમુખ સુધીના સંગઠનના હોદ્દેદારો એટલે કે બુી લઈને રાષ્ટ્રીય પ્રમુખ સુધીના હોદ્દેદારો એક જ મંચ પર હોય અને બુના ૫૦ કાર્યકર્તાઓને મળવા માટે આવ્યા હોય તેવું દ્રશ્ય ભાજપા સિવાય કોઈ અન્ય પાર્ટીમં જોવા નહીં મળે. આ દ્રશ્ય ભાજપામાં જ શક્ય છે. એટલે જ આપણે કહીએ છીએ કે, આપણી પાર્ટીમાં સંગઠનનું મહત્વ છે, કાર્યકર્તાનું મહત્વ છે. પાર્ટીનો પ્રાણ બુ છે અને પાર્ટીની આત્મા કાર્યકર્તા છે.
ભાજપાનું ગુજરાત સંગઠન ખૂબ મજબૂત હોવાનું જણાવી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ૧૯૯૦ી ભાજપા ગુજરાતમાં એક પણ ચૂંટણી હારી ની. પ્રજાનું સર્મન ભાજપા સો છે. પરંતુ હાલનું વર્ષ ચૂંટણી વર્ષ છે ત્યારે તેમણે બુ સમિતિના સભ્યોને ભાજપાનો સંદેશો ઘરે-ઘરે લઈ જવા માટે આહવાન કર્યું હતું. હાલમાં જ તેઓ ૩ દિવસનાં લક્ષદિપના પ્રવાસે ગયા હતા જયાં તેમણે ૧૫ જેટલા બુોમાં પ્રવાસ કર્યો હતો અને બુ સમિતિની રચના કરી હતી. હવે આગામી દિવસોમાં ગુજરાતમાં વિસ્તારક તરીકે તેઓ સાગરકાંઠા અને શહેરી વિસ્તારના એક દલિત બુમાં પ્રવાસ કરશે.