અમિત શાહ આજી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે જેમાં જૂનાગઢી આ મુલાકાતની શ‚આત વાની છે. જૂનાગઢમાં અમિત શાહનું બાઈક રેલી દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
જૂનાગઢના સર્કિટ હાઉસી કૃષિ યુનિવર્સિટીના મેદાન ૫ હજાર બાઈકો દ્વારા આ સ્વાગત થશે. આ ઉપરાંત જૂનાગઢના કૃષિ યુનિ.ના કેમ્પસ ખાતે ૧૧ જિલ્લા તથા ચાર મહાનગરના ૧ લાખ જેટલા કાર્યકરોને સંબોધન કર્યું અને કહ્યું કે….
- રાહુલ ગાંધીએ આંખ પર ઇટાલિયન ચશ્મા પહરેલ છે.
- ભાજપ ગુજરાતમાં 150 થી વધુ બેઠકો જીતશે…
- OBC કમિશનને માન્યતા આપવાનું કામ ભાજપે કર્યું..
- ચૂટણીમાં વિજય એજ ભાજપનો સ્વભાવ છે.
- વડાપ્રધાન મોદીએ વિદેશમાં ભારતનો ડંકો વગાડયો છે.
ગુજરાત વિધાનસભામાં ભાજપે ૧૫૦ પ્લસનું લક્ષ્યાંક મુકયું છે. ત્યારે આ લક્ષ્યાંકને પૂરું પાડવા માટે પુરી તૈયારી કરવામાં આવી રહી છે. છેલ્લા થોડા સમયી ગુજરાતમાં ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે અને જેમ બને તેમ લોકો સોનો સંપર્ક વધારવા માટેના પ્રયાસો હા ધરાયા છે ત્યારે જૂનાગઢના આ સંમેલનમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો પણ હાજર રહ્યાં હતા.
ભાજપ ચૂંટણી અગાઉ તમામ રીતે લોકો સુધી પહોંચી જવાના મુડમાં છે. જેના અનુસંધાને સંમેલનો અને બેઠકો યોજાઈ.
વધુમાં પક્ષને મજબૂત બનાવવા અને સંપર્ક બને તેટલો અસરકારક રીતે ઈ શકે તે માટે પણ પુરેપુરી તૈયારી શરૂ કરવામાં આવી છે.