પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યાએ જણાવ્યુ હતુ કે, દુનિયાની સૌી મોટી રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના ગુજરાત પ્રવાસ દરમ્યાન તેઓની પ્રેરક ઉપસ્તમાં પ્રદેશ આગેવાનો, મોરચા હોદ્દેદારો, સાંસદઓ, બક્ષીપંચ આગેવાનો, સહકારી આગેવાનો, અનુસુચિત જાતિ આગેવાનો, વિવિધ આયામ-પ્રકલ્પો સહિત ચૂંટણી વ્યવસ સમિતિ, સંકલ્પપત્ર સમિતિ, મીડીયા વિભાગ, આઇ.ટી. અને સોશીયલ મીડીયા વિભાગ સહિત વિવિધ વિભાગો સો બેઠકો યોજાઇ હતી.
અમિતભાઇ શાહે ગુજરાતભરમાં આવેલા ૩૦૦ જેટલા બક્ષીપંચ સમાજના આગેવાનો, સહકારી આગેવાનો તેમજ અનુસુચિત જાતિના આગેવાનો સો વિસ્તૃત બેઠકો કરી હતી. બેઠકોમાં ઉપસ્તિ સૌ આગેવાનો-કાર્યકરોએ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ સમક્ષ આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ૧૫૦ી વધુ બેઠકો સો ભાજપાના ભવ્ય વિજયનો વિશ્વાસ અને સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
પંડ્યાએ જણાવ્યુ હતુ કે, તારીખ ૨૮ સપ્ટેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ગુજરાતના તમામ સાંસદઓ અને ભાજપાના વિવિધ મોરચાના હોદ્દેદારો સો પણ આગામી વિધાનસભા ચૂંટણીની વ્યવસઓ અંગે તેમજ ભાજપાના આગામી કાર્યક્રમો અંગે વિગતવાર ચર્ચાઓ કરી હતી.
આ બેઠકોમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવ, કેન્દ્રીય મંત્રીઓ પુરુષોત્તમભાઇ રૂપાલા, મનસુખભાઇ માંડવીયા, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્તિ રહ્યા હતા.