હાલ ભારત માં પોલિટિકલ માં માત્ર મોદીનુ જ નામ સભળાઇ છે આજે મોદી સરકાર ભારત છોડો આંદોલનની 75 વર્ષ ની ઉજવણી કરી રહી છે. અમિત શાહ ને ભાજપના કિંગ કહેવામા આવે છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે 90ના દાયકમાં એક એવી ભવિષ્યવાણી કરી હતી જે આજે સાબિત થઈ છે. અમિત શાહે નરેન્દ્ર મોદી ની ક્ષમતા ને સૌથી પહેલા જાની હતી.

amit shah announced narendra modi pm in next years
amit shah announced narendra modi pm in next years

90ના દાયકામાં એક રેસ્ટોરન્ટની બહાર અમિત શાહે મોદીને કહ્યું હતું કે દેશના પીએમ બનવા માટે તૈયાર થઈ જાવ. એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાત ના cm પણ ન હતા. પરંતુ અમિત શાહ જાણતા હતા કે ભારતમાં રહેવું છે તો શું કરવું? પહેલા તો તેમને પોતાનીજ પાર્ટીના વાજપેયી અડવાણી ના હિમાલય ને ગિરાવી ને મોદી-અમિત નામના સહય્યાદ્રી પર્વતને ઊભો કરવો.

શાહે ભાજપને દુનિયાની સૌથી મોટી પાર્ટી બનાવી છે. આ પાર્ટીમાં 11 કરોડ સદસ્ય છે. પાર્ટી અધ્યક્ષ ના હોદ્દા પર રહીને તેમને વર્ડમાં 110 દિવસ ની ટુર કરી છે.

તેમને સાંસદ માં ભૂલ થવા પર બધા સાથે ઝઘડ્યા પણ છે. કોઈ પણ કાર્યકર્તા ને પૂછો તો તે શાહ ના નામ પર ઈમોશનલ થઈ જાય છે. શાહ નો ઉદ્દેશ્ય એજ છે કે પંચાયત થી લઈ પાર્લામેન્ટ સુધી બધીજ જગ્યાએ ભાજપ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.