અમેરિકાએ ઈરાન સાથે થયેલા ઐતિહાસિક પરમાણુ સમજૂતીથી પોતાની જાતને અલગ કરી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વ્હાઈટ હાઉસથી ટીવી પર આપેલા ભાષણમાં તેની જાહેરાત કરી છે. તે સાથે જ ટ્રમ્પે ઈરાન પર ફરીથી આર્થિક પ્રતિબંધો લાગુ કરવાની વાત પણ કરી છે.
પશ્ચિમ એશિયામાં યુદ્ધની શક્યતાઓ વધી
#UnitedStates President #DonaldTrump announced the #US withdrawal from the #JCPOA or #IranianNuclearDeal
Read @ANI Story | https://t.co/bWF0eVyWHC pic.twitter.com/PSPuyYN5Lb
— ANI Digital (@ani_digital) May 8, 2018
ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે, ઈરાન સમજૂતીને નબળુ બનાવી રહ્યું છે. આ સંજોગોમાં તેમની ઉપર આર્થિક પ્રતિબંધો પણ લગાવાવમાં આવશે.અમેરિકાના આ નિર્ણયથી પશ્ચિમ એશિયામાં યુદ્ધનું જોખમ વધી ગયુ છે. તેલની જરૂરિયાતો પૂરી કરવા માટે પણ અનિશ્ચિતતા વધી ગઈ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com