સંગત કરીએ સંતકી હરે મનકી વ્યાધિ …. મત સંગત કીજીએ નીચ કી જો આઠ પ્રહર ઉપાધિ…. 

જગત જમાદાર અમેરિકા ની મિત્રતા 21મી સદીના વિશ્વના રાજકારણીઓ માટે ભલે સ્ટેટસ સિમ્બોલ ગણાય પણ અમેરિકાની રણનીતિ તેનુ નગુણાપણું, અને યુઝ એન્ડ થ્રો ની નીતિથી અમેરિકા લાંબા ગાળે વિશ્વાસપાત્ર રાષ્ટ્ર ગણવામાં આવતું નથી આખા આત્મા ઈરાનને તોડી પાડવા માટે ઈરાકના શાસક સદામ હુસેનની લક્ષમાં લઇને દાયકાઓ સુધી રાખ નું યુદ્ધ કરાવી સસ્તા ભાવે તેલ અને મોંઘા ભાવના હથિયારોનો વેપાર કરીને અમેરિકાએ અબજો ડોલરની સંપત્તિ લૂંટી અને ત્યાર પછી સદામ હુસેન કામ આવે તેમ ન હોવાથી અમેરિકાએ પોતાના હાથે તેનો ખાત્મો બોલાવી દીધો અમેરિકાની આ નીતિ સામે ભલે કોઈ અવાજ ન ઉઠાવે પરંતુ તેની છાપ અર્જિત વિશ્વાસપાત્ર નથી અમેરિકાનું જે રાખે તેનો ખાત્મો અમેરિકા પોતે કરે છે સદામ જેવા તો અનેક દાખલા મોજૂદ છે શસ્ત્રો ના વેપારી જનરલ કર્નલ ગદ્દાફી હોય કે તાલિબાનોના કહેવાતા ઓસામા બિન લાદેન તમામ ઉપદ્રવો અમેરિકા એ જ ઊભા કરેલા અને જરૂર પૂરી થાય એટલે તેનો ખાત્મો પણ અમેરિકાએ કર્યો છે આ સંજોગોમાં અમેરિકાનો ભરોસો કરવો ક્યારે કોઈ ના ફાયદા માં નથી ભારતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય યોગ નો પ્રભાવ જોઇને પોતાના જમાઈ જેવો દરજ્જો આપનાર અમેરિકાની મૈત્રી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ચિંતાનું કારણ બની શકે તેમ છે.

અફઘાનિસ્તાનમાં પગપેસારો કરવા માટે અમેરિકાએ તાલિબાનો સામે યુદ્ધ ની કાર્યવાહી કરી હવે પહેલી મેથી અમેરિકાએ તાલિબાનોને છૂટો દોર આપી ને પોતાનું સૈન્ય પાછું ખેંચવાની તૈયારી કરી છે તેવા સંજોગોમાં તાલિબાનો છૂટોદોર પાકિસ્તાનના નાપાક તત્વો નો સાથ અને ખાલિસ્તાન વાદી ભારતના ગદ્દારો ની એક ધરી કે જે અમેરિકાના પાપે ઉભી પ્પ ગણાશે જે આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી માટે ચિંતાનો વિષય બનશે વિડિયો.

 

જગત જમાદારીનો ધોકો પછાડવા અમેરિકાના ચાર શસ્ત્ર આર્થિક પ્રતિબંધો,
સૈન્ય બળ, વિટો પાવર અને લેધર કરન્સી

અમેરિકાનો ઇતિહાસ કૂટનીતિ અને દાવપેચ થી ભરેલો છે સર્જનથી લઈને મહાસત્તા સુધીની સફરમાં અમેરિકા ક્યારેય વિશ્વાસ પાત્ર બની શક્યું નથી પોતાના સ્વાર્થ માટે ગમે તે હદે જવું પડે તો અમેરિકા ક્યારેય સંકોચ રાખતું નથી અમેરિકા ની વિધિ કરતી નથી પ્રમુખ બદલી જાય છે પણ એક ને એક રહે છે, આર્થિક મહાસત્તા હોવાથી નાના દેશ ઉપર પ્રભુત્વ સાથે સાથે આર્થિક પ્રતિબંધોના શસ્ત્ર ને કારણે નાના અને વિકસિત દેસો અમેરિકાની હા મામા હા કરવા મજબૂર બને છે સૈન્યના બળથી જ્યાં જરૂર પડે ત્યાં બળજબરી અને રાજ દ્રારી રીતે યુનોમાં વીટો પાવર ના જોરે દાદાગીરી કરનાર અમેરિકા પાસે એક ગુપ્ત હથિયાર પણ છે ’લેધર કરનસી”અમેરિકા પોતાનું કામ કઢાવવા માટે સામ-દામ-દંડ-ભેદ ઉપરાંત મહિલાઓને આગળ કરીને વગદાર લોકોને વશમાં કરવાની રણનીતિ પણ અજમાવી લે છે બીજા શબ્દોમાં કહીએ તો લક્ષ માટે તે પોતાની પત્ની પણ પરવા કરતું નથી અમેરિકન લેડીસ ના માધ્યમથી આ જગત જમાદાર પોતા નો પ્રભાવ બરકરાર રાખવા  માંહેર પુરવાર થયેલ છે.

શું કામ ઇન્દિરા ગાંધી અમેરિકાનો ક્યારેય ભરોસો કરતા ન હતા?

વગદાર લોકો પાસે મહિલાઓને મોકલવાથી લઈને શત્રુ દેશોમાં અમેરિકન લેડી ઓને પરણીને મોકલી દેવાય છે કર્નલ ગદ્દાફી જોર્ડનના રાજા હુસૈન સાઉદીના શાહી પરિવારના રાજા અને રાજકુમારો થી લઈને મોટા ઉદ્યોગપતિઓ હરીફો સાથે અમેરિકન લેડી પરણી જાય છે અને પોતાનું હિત સાથે છે , આ નીતિ નો તાજેતર નો દાખલો પાકિસ્તાનમાં રાજદ્વારી રીતે તેજસ્વી ભવિષ્ય ધરાવતા ક્રિકેટર અને હાલના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે પણ અમેરિકન લેડી જેમિમાં  ના લગ્ન અમેરિકાની લેધર કરન્સીના પ્રભાવ તરીકે જોવા જોઈએ આથી જ અમેરિકાનો નો ભરોસો કરવાનો સમગ્ર વિશ્વના બુદ્ધિજીવીઓ મત વ્યક્ત કરી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.