માત્ર ૯૦ મિનિટમાં જ એક રશીયન હેકરે અમેરિકાના વોટિંગ સિસ્ટમને હેક કર્યુ વાઇટ હેટ હેક્સને વાર્ષિક ‘હેક કોર્ન’ કોન્ફરસમાં અમેરિકાના ઇલેક્શનમાં ઉ૫યોગમાં લેવાતી વોટીંગ મશીનને સફલતા પુર્વક હેક કર્યુ હતું. હેકર્સના અનુસાર અમુક મશીનમાં જુના સોફ્ટવેર ઉપયોગમાં લેવાતા હતા તો અમુકમાં ખુલ્લા પાર્ટ હતા જેના લીધે સીસ્ટમમાં વાયરસ ઇસ્ટોલ કરી વોટ સાથે છેડછાડ કરી શકાય છે.