• અંબાજીથી દર્શન કરીને અંજારના ભક્તોને નડ્યો અકસ્માત
  • ઘાયલોને દાંતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
  • લક્ઝરી બસની બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત

આજકાલ અવારનવાર અકસ્માત સર્જાતાં હોય છે,ત્યારે આજે ફરી એકવાર આજે અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર એક લક્ઝરી બસનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. તેમજ ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક લક્ઝરી બસ, કાર અને જીપ વચ્ચે થયેલા આ અકસ્માતમાં 32 લોકો ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અંજારના ભક્તો અંબાજી ખાતે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. બસમાં કુલ 28 મુસાફરો સવાર હતા. પ્રાથમિક તપાસમાં બસની બ્રેક ફેઈલ થવાનું કારણ સામે આવ્યું છે.

અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર એક લક્ઝરી બસનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. તેમજ અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર આજે એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં લક્ઝરી બસનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. તેમજ આ બસમાં 28 મુસાફરો સવાર હતા, જે અંબાજી દર્શન કરીને અંજાર પરત જઇ રહ્યા હતા. આ દરમિયાન દુર્ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઘાયલોને દાંતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસની બ્રેક ફેલ થઈ હોવાને કારણે આ દુર્ઘટના બની. ત્યારે હાલ ઘાયલોની સંખ્યા વધવાની શક્યતા છે, પરંતુ અત્યાર સુધીમાં કોઇ ગંભીર જાનહાનિના સમાચાર મળ્યા નથી.

ઘાયલોને દાંતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

અંબાજી નજીક આવેલો આ ત્રિશુલિયા ઘાટ ભયજનક માર્ગ તરીકે ઓળખાય છે, જ્યાં આ પહેલા પણ અનેક અકસ્માતો ઘટી ચૂક્યા છે. તેમજ આ જગ્યાએ અસામાન્ય રીતે સાવધાની જરૂરી છે, પરંતુ તેમ  છતાં, આ માર્ગ પર અકસ્માતોની વારંવાર ઘટનાઓ સામે આવે છે. તેમજ સ્થાનિકો અને મુસાફરો આ વિસ્તારમાં ગતિ નિયમો અને સાવચેત રહેવા અંગે વધારે માહિતગાર બનવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ અહીં મુસાફરી કરતા પહેલા સાવધાની રાખવી ખુબ જ અનિવાર્ય છે. કારણે કે, આ ત્રિશુલિયા ઘાટ પર અનેક અકસ્માતો થયા છે અને ત્યા અનેક લોકોના

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.