એમેઝોન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર એક હથ્થું અધિકારની પેરવી કરી રહ્યું છે: એમેઝોનના કાયદા પાલનનો દાવો પોકળ: એમેઝોન ૧૦ બિલિયન ડોલરના નેટવર્કથી બીજા નંબરે
વિશ્વભરમાં ડિજિટલ પ્લેટફોર્મ ના વધતા જતા વ્યાપ અને સોશિયલ મીડિયાના વાયરલ વાયરસ ને લઈને હવે ભારત સહિતના લોકતાંત્રિક દેશ માં નીતિ નિયમો અને આગવી નીતિ ઘડવાનો સમય આવી ગયો છે ત્યારે રીટેલ માર્કેટ કર ડબ્બો ધરાવતી ફળફુજ્ઞક્ષ ભારતના ઈ-કોમર્સ કાયદાઓને ઘોળીને પી ગઈ હોય તે નિયમોના પાલન ના સરકારના આદેશનો ઉલાળિયો કરી ને ધંધો કરવા માટે હવાતિયા મારી રહી છે
ભારતમાં ફળફુજ્ઞક્ષના આગમન અને હજુ થોડો સમય થયો છે ત્યાં કાયદા સામે શિંગડા ભેળવવાની શરૂઆત કરી દીધી છેભારતમાં ઇ-કોમર્સ કાયદાના કડક અમલની હિમાયત બાદ એમેઝોને પોતાના અધિકારીઓની બેઠક નું ગૌરવ શરૂ કરી દીધું છે એમેઝોન માટે ઈ-કોમર્સ કાયદાનું પાલન અઘરું થઈ પડશે અને કંપનીએ એવી રણનીતિ અખત્યાર કરી છે કે કાયદાના પાલન માં જેમ બને તેમ આઘું પાછું કરીને પોતાનો ધંધો કરાવે રાખવાનો એમેઝોન ઇ-કોમર્સ ક્ષેત્રના નાના ધંધાર્થીઓ નો કિસ્સો પોતાના હસ્તક કરીને દેશમાં એક હથ્થું શાસન ની પેરવી કરી રહ્યું છે ભારતીય વ્યાપારીઓ બંને મહાકાળી ઈ-કોમર્સ કંપનીઓ ના ધાબે થવા મજબૂર બની રહેશે એમાં જ મોટા પાયે નાના નાહક ને મોટું નુકસાન કરે છે અમેરિકાના જીગર વિક્રેતાઓ ભારત સહિતના વિકસિત દેશોના બિઝનેસ પર એકાધિકાર ઉભુ કરવાની પેરવી કરી રહ્યું છે એમેઝોન નું કેવું છે કે પોતાનો ધંધો પારદર્શી જ્ઞક્ષહશક્ષય બજાર ચલાવવાનું છે તેમાં વિક્રેતાઓ અને ગ્રાહકોને પુરેપુરું હિત જોવામાં આવી રહ્યું છે બીજી તરફ આ અંગે દ્વારા કરવામાં આવેલી સમીક્ષામાં ૨૦૧૨ થી ૨૦૧૯ વચ્ચે કંપનીની નીતિના દસ્તાવેજો બહાર આવ્યા છે જેમાં કંપનીની એકાધિકાર ની પેરવી ખુલ્લી પડે છે ગોપાલદાસ મોદીના કાર્યકાળ અને ભારતના વેપાર ઉદ્યોગ મંત્રાલય ની આ અહેવાલ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી પરંતુ એમેઝોનના ઇરાદા સ્પષ્ટ થઈ ગયા છે ભારત સરકારે એમેઝોને નિયમ મુજબ ભારતમાં પોતાનો કારોબાર ચલાવવા સાબિત કરી દીધી છે તેની સામે એમેઝોનના પેટમાં તેલ રેડાયું છે અલગ અલગ ફળફુજ્ઞક્ષ ભારતની પર્વતમાં નિયમ અને તેના આચરણ માટે બંધાયેલી છે કોઈ પણ વિષયમાં તપાસ અંગે એમેઝોને એવો જવાબ આપ્યો હતો કે પોતે અને પોતાની કંપની બધું નિયમ સર કરી રહી છે એવો આક્ષેપ કરી રહી છે કે કંપની ના નિયમો ના ફોટા ચલાવવામાં આવી રહ્યા છે એમેઝોનના વિકાસ પાછળ ભારતીય મૂળના ષશજ્ઞનો મોટો પ્રભાવ રહેલો છે એમેઝોનને નિયમ મુજબ ધંધો કરવો અને નાનાવેપારીઓના ભકિતને નુકસાન કરવાની તેની ફેરવી હવે ખુલ્લી પડી ગઇ છે અને પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે માહોલ કંઇક અલગ છે અને સત્ય કંઇક અલગ છે નાના વ્યવસાયનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે ઓગસ્ટ ૨૦૧૪માં તેલ લોન્ચ કર્યા બાદ બે મહિના પછી બે જશે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી મુલાકાત કરી હતી અને બીજી ઓક્ટોબર એ માટે દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યા હતા દસ્તાવેજો મુજબ આ મિટિંગનો એક મુખ્ય ઉદ્દેશ ઇ-કોમર્સ ક્ષેત્રમાં વિદેશી દિવસ પર પ્રતિબંધોની ચર્ચા કરવાની હતી ભારતીય નેતા દ્વારા તેની સમીક્ષા કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મજબૂત શાસક છે તેવું એમેઝોને નિર્દેશ કર્યો હતો સેક્સ એમેઝોને વારંવાર દલીલ કરી છે કે ભારતમાં ઓનલાઇન વેચવામાં આવતી વસ્તુઓની કિંમત નક્કી કરવામાં એમેઝોનની કોઈ ભૂમિકા નથી પરંતુ એમેઝોન પાછલા દરવાજેથી કિંમત નક્કી કરે છે અને મોટાભાગનું ઓનલાઇન બિઝનેસ પોતાના હસ્તક રાખ્યું છે ભારત સરકારે ફળફુજ્ઞક્ષ સાથેનો સંબંધ હંમેશા શંકાસ્પદ રહ્યો છે ૨૦૧૯માં વેપાર મંત્રી પિયુષ ગોયેલે એમેઝોન અગ્રવાલ સહિત જ્ઞક્ષહશક્ષય કંપનીના અધિકારીઓ અને બેઠકમાં બોલાવીને કહ્યું હતું કે કંપનીઓને નવા નિયમો પાળવા જ પડશે ભારત સરકાર ઈ-કોમર્સ કંપનીઓના પ્રભાવથી નાનો વેપાર બરબાદ થવા નહીં દે કંપનીઓને પોતાની મર્યાદામાં અને આંતરરાષ્ટ્રીય નિયમો પાળવા જ પડશે બીજી તરફ એમેઝોન પોતાના હકમાં સરકારના નિયમોને ઘોળીને પી ગઈ હોય તેવો માહોલ ઉભો થયો છે.