શારીરીક સંબંધો માત્ર પ્રજનન માટે કે આનંદની વસ્તુ નથી, પરંતુ શારીરીક સંબંધો આ ઉપરાંત નિયમિત રીતે સેક્સ કરવાથી તમારી ઉમ્ર વાસ્તવિક ઉમ્ર કરતા ઓછી દેખાય છે. એક અભ્યાસ મુજબ જે લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછુ ત્રણ વખત સેક્સ કરે છે તેની ઉમ્ર તેનાથી નાની લાગે છે. આ ઉપરાંત ત્વચામાંથી ગ્લો અપાવે છે. તેમજ હોર્મોન્સની માત્રા વધી જાય છે અને વ્યક્તિ તેની ઉમ્ર કરતા નાની લાગે છે.
૧- સેક્સ કરવાના ફાયદા
– સેક્સ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. શરીરમાં થતો પરસેવો અંદરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.
– નિયમિત સેક્સ કરવાથી શરીરમાં એેસ્ટ્રોજનનું પ્રમાણ વધે છે જે ત્વચાને શુષ્ક બનાવતા અટકાવે છે.
– ખીલ તણાવ અને સ્ટ્રેસથી થાય છે માટે સેક્સ બાદ શરીર રિલેક્સ થાય છે જેનાથી ખીલ ઓછા થાય છે.
– જ્યારે આપણે સેક્સ કરીએ ત્યારે ઓક્સિટોસીન અને બીટા એન્ડોર્ફિન્સ જેવા એન્ટિ ઇન્ફલેમેટ્રી મોલેક્યુલ્સનું પ્રમાણ વધી જાય છે અને શરીરની કોશિકાઓ રિપેર થવા લાગે છે.