એવા ઘણા ફૂડ્સ છે જેને સો લેવાી ઘણો ફાયદો ાય છે. ડોક્ટરનું કહેવું છે કે કેટલાક ફૂ્ડ્સ એક સો ખાવામાં આવે તો એ એક બીજાના ગુણો વધારી દે છે.
૧. દહીં અને કેળા
કેળામાં રહેલું ઇનુલિન નામનું ફાઇબર દહીંના સારા બેક્ટેરિયાને સપોર્ટ કરે છે. કેલ્શિયમનું એબ્ઝોપર્શન સારું ાય છે.
૨. દાળ અને ભાત
ભાત સો દાળ ખાવાી બોડીને પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ સહિત દરેક જરૂરી એમીનો એસિડ મળે છે.
૩. પૌંઆ અને લીંબુ
પૌંઆમાં લીંબુ નીચોવીને ખાવાી પૌંઆમાં પહેલું આયરન અને લીંબુમાં રહેલું વિટામીન સીના કારણે સારી રીતે એબ્ઝોર્બ ાય છે.
૪. ગ્રીન ટી અને લીંબુ
લીંબુ નાંખીને ગ્રીન ટી પીવાી એન્ટીઓક્સીડેન્ટ બોડીમાં સારી રીતે એબ્ઝોર્બ ાય છે.
૫. દૂધ અને ખજૂર
દૂધમાં ખજૂર ઉકાળીને પીવાી ગરમીમાં વારંવાર તરસ લાગવાની સમસ્યા, બળતરા વાની સમસ્યા દૂર ાય છે, વજન વધારવામાં મદદરૂપ ાય છે.
૬. દૂધ અને જેઠીમધ
દૂધમાં જેઠીમધ મિક્સ કરીને પીવાી મગજ સારું ાય છે અને યાદશક્તિ સારી થય છે.
૭. છાશ, હીંગ અને જીરા
છાશમાં હીંગ અને જીરું નાંખીને પીવાી બોડીમાં પાણીની ખામી દૂર ઇ જાય છે. ગેસ અને અપાચનની સમસ્યા બરોબર ાય છે.
૮. તુલસીની ચા અને મધ
તુલસીની ચામાં મધ મિકસ કરીને પીવાી બળતરા, ગરમીી રાહત મળે છે. વાયરલ તાવમાં પણ ફાયદો ાય છે.
૯. ભાત અને અડદ દાળની ખીર
આ કોમ્બિનેશન નબળાઇ દૂર કરવામાં, પાવર અને સ્પર્મ કાઉન્ટ વધારવા માટે સૌી સારું કોમ્બિનેશન છે.
૧૦. કોમીર, જીરા અને વરિયાળી
આ ત્રણેયને પાણીમાં ઉકાળીને ઠંડું કરીને પીવાી ગરમી, લૂ, ડિ હાઇડ્રેશન અને પાઇલ્સની સમસ્યામાં ફાયદો થાય છે.