કોરોનાની મહામારીથી બચવા સરકાર દ્વારા ગોંડલ ને બે ધનવંતરી રથ ફાળવ્યા છે જેનાથી શહેર અને તાલુકા માં લોકો ના આરોગ્ય ની ચકાસણી થશે આ તકે લીલીઝંડી ગણેશસિંહ જાડેજા તથા શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તથા આરોગ્ય વિભાગ ના ડો.ગોયલ સહિતનાઓ જોડાયા હતા સમગ્ર આરોગ્ય ની ટિમ તેમજ કાર્યકર ભગવતસિંહ જાડેજા , કલ્પેશભાઈ ચનીયારા, સાગરભાઈ હાજર રહ્યા હતા
Trending
- મહેન્દ્ર સિંઘ ધોની દ્વારા સમર્થિત ગરુડ એરોસ્પેસને મળ્યું 100 કરોડનું ફંડિંગ…
- અમદાવાદથી ઉદયપુરની ડાયરેક્ટ વંદે ભારત ટ્રેન શરુ થશે, જાણો શેડ્યૂલ
- HP લાવ્યું ગેમર્સ માટે ખુશીના સમાચાર…
- Hondaએ લોન્ચ કર્યું અપડેટેડ Dio 125 સ્કૂટર, કિંમત 96,749 રૂપિયાથી શરૂ
- ડાયાબિટીસને કાબુમાં રાખવા સહિતના અનેક ફાયદા આપશે આ ફળ !!!
- ગુરુવારે કરો આ ઉપાયો, પ્રગતિના માર્ગ ખુલશે અને આર્થિક તંગી થશે દૂર !
- હિમોફિલિયા : એક દુર્લભ, ગંભીર, વારસાગત રક્તસ્ત્રાવ વિકાર
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, પોઝિટિવ વિચારોથી ખુબ લાભ મળે, પ્રગતિ થાય.