ટેકનીકલ વર્કરને માર મરાયાના લાગ્યા આક્ષેપો
જુનાગઢ માંગરોળ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ટેકનીકલ વર્કરને માર મરાયાના આક્ષેપો સાથે માંગરોળ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે . માંગરોળ તાલુકા પંચાયતનાં ઉપ પ્રમુખ દ્વારા માર મરાયાના આક્ષેપો લગાવામાં આવ્યા છે . તાલુકા પંચાયતનાં ઉપ પ્રમુખને કાગળ ટાઇપ કરવાની નાં પાડતા માર મરાયાના કરાયાં આક્ષેપો . ઓફીસ કામગીરી સબબ ટેકનિકલ ફ્રી નાં હોવાથી ટાઈપની નાં પાડતા માર મરાયો હોવાનાં આક્ષેપ લાગ્યા છે . હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે .
નિતિન પરમાર