પી.જી. મેડિકલમાં પ્રવેશ ઓફલાઈન કરાશે વિદ્યાર્થીઓને ગાંધીનગર સુધી આવવું પડશે
પીજી મેડિકલમાં પ્રવેશ માટે રાજ્ યસરકાર દ્વારા કેન્દ્રીય પદ્ધતિી પ્રવેશ કરવાની જાહેરાત કરી દેવાઈ છે.જો કે રાજ્ય સરકાર દ્વારા માત્ર રજિસ્ટ્રેશન જ ઓનલાઈન કરવાની જાહેરાત કરાઈ છે.રજિસ્ટ્રેશન બાદ કાઉન્સેલિંગ પ્રક્રિયા ઓફલાઈન ધોરણે જ કરવામા આવશે .જેી વિર્દ્યાીઓને ગાંધીનગર સુધી આવવું પડશે.
પીજી મેડિકલમાં રાજ્યની તમામ યુનિ.ઓની બેઠકો માટે આ વર્ષે પ્રમવાર સરકાર પોતાના હસ્તક પ્રવેશ પ્રક્રિયા કરવાની છે અને જે મુજબ યુજીની જેમ મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા કેન્દ્રીય પદ્ધતિી પ્રવેશ આપવામા આવનાર હોઈ સરકારે ગઈકાલે ૨૮મીી બુકલેટ અને પિનવિતરણ શરૃ કરવાની જાહેરાત કરી દીધી છે.જે મુજબ રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને ફોર્મ ભરવાની પ્રક્રિયા જ ઓનલાઈન નાર છે.જો કે હજુ સુધી સરકારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા કયાં સુધી ચાલશે અને ક્યારી કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૃ શે તે અંગે કોઈ જાહેરાત કરી ની.
પણ મળતી માહિતી મુજબ સુપ્રીમની ગાઈડલાઈન પ્રમાણે ૪ી એપ્રિલી પહેલો રાઉન્ડ શરૃ કરી દેવો પડે તેમ છે પરંતુ સમયના અભાવના લીધે હવે તે શક્ય જ ની ,ત્યારે સરકાર ઓનલાઈન રજિસ્ટ્રેશન એન ફોર્મ ભરવા માટે ૮ી૧૦ દિવસ આપશે અને ૧૫મી એપ્રિલ પહેલા પ્રમ કાઉનસેલિંગ રાઉન્ડ પુરો કરી દેશે. પરંતુ ઓલ ઈન્ડિયા ક્વોટાના ત્રણ રાઉન્ડ સો સરકારે પણ ત્રણ રાઉન્ડ કરવાના હોઈ અને બીજી બાજુ ૩૦મી મે સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી ેદવાની છે.જેી સરકાર પીજી મેડિકલમાં કાઉન્સેલિંગ પ્રક્રિયા ઓફલાઈન જ કરવી પડે તેમ છે.ઓનલાઈન કાઉન્સેલિંગમાં મોકરાઉન્ડી માંડી અનેક સમસ્યાઓ ઉભી ાય તેમ હોઈ સરકાર કાઉન્સેલિંગ પ્રક્રયા ઓફલાઈન જ કરશે.જેમાં મેરિટ પ્રમાણે વિર્દ્યાીઓને રૃબરૃ પ્રવેશ માટે બોલાવાશે. પરંતુ મહત્વનું છે કે ઓફલાઈન કાઉન્સેલિંગ શે તો વિર્દ્યાીઓને ગાંધીનગર સુધી આવવુ પડશે.રાજ્યના ભરના તમામ વિર્દ્યાીઓને દરેક રાઉન્ડ વખતે ગાંધીનગર સુધી આવવુ પડશે અને જેમાં અનામત કેટેગરીના વિર્દ્યાીઓને વધુ ધક્કા ખાવા પડશે
પી.જી. મેડિકલ કોર્ષમાં ડોકટરો માટે ૨૫ ટકા બેઠકો અનામત મામલે વિદ્યાર્થીઓમાં રોષ
આજે વિદ્યાર્થીઓ વિવિધ શહેરોમાં ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવશે
સરકાર દ્વારા પીજી મેડિકલ ર્કોસિસમાં પ્રવેશ અંગેના જાહેર કરેલા નિયમોમાં ઈન-સર્વિસિંગ ડોક્ટરો માટેે ૨૫ ટકા બેઠકો અનામત રાખવામાં આવી હોવાનું મુદ્દે મેડિકલના વિર્દ્યાીઓમાં ભારે રોષ ફેલાયો છે. જેના સંદર્ભે આજે ૧૧ વાગે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વડોદરા વગેરે શહેરોની મેડિકલ કોલેજના અંદાજે ૫ હજારી વધુ વિર્દ્યાીઓ ધરણા પ્રદર્શન કરી વિરોધ નોધાવશે. મહત્વનું છે કે, પ્રેફરન્સના મુદ્દે મેડિકલના વિર્દ્યાીઓ વચ્ચે બે જૂ પડી ગયાં હતા પરંતુ ઈન-સર્વિસના મામલ બંને જુના વિર્દ્યાીઓ એક જૂ ઈ ગયાં છે.
સરકાર હસ્તક તમામ પીજી મેડિકલ કોલેજની પ્રવેશ પ્રક્રિયા વાની છે ત્યારે ગઈકાલે તેના નિયમો જાહેર કરવામાં આવ્યાં હતાં.
જેમાં ૨૫ ટકા બેઠકો ઈન-સર્વિસ ડોક્ટરો માટે અનામત રાખવામાં આવી છે. જેી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ડોક્ટરો પણ પ્રવેશ પ્રક્રિયામાં ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરશે જેના કારણે એમબીબીએસ પાસ કરેલ વિર્દ્યાીઓને મોટો અન્યાય વાની શક્યતાઓ રહેલી છે. જેને લઈને મેડિકલના વિર્દ્યાીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. જેના વિરોધમાં આજે ૧૧ વાગે રાજ્યના વિવિધ શહેરોમાં મેડિકલના વિર્દ્યાીઓ ધરણા પ્રદર્શન કરી વિરોધ નોધાવશે.