પીજીવીસીએલના ડે. એન્જી. જીતેન્દ્ર ભટ્ટે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુકે પીજીવીસીએલ માટે તમામ ઋતુ પડકારજનક હોય છે તેઓએ તાકીદ કરતા જણાવ્યું હતુકે લોકોએ જાગૃત થવાની જર છે. અને તેમના ઘરમાં રહેલા જુનવાણી વાયરીંગો કે પછી જર્જરીત હાલતમાંવાયરીંગો હોય તેને સુધારવા જોઈએ અને તેની મરામત કરાવવી જોઈએ જેથી કોઈપણ પ્રકારનીજાનહાની ન થાય તેઓએ વિગત આપતા જણાવ્યું હતુ કે વિગત આપતા જણાવ્યું હતુકે પીજીવીસીએલ કચેરી અને તેના અધિકારીઓ ઉપર ભરોસો રાખવો જોઈએ તેઓએ જણાવ્યું હતુ કે તેમના કાર્યક્ષેત્રમાં અનેકવિધ પડકારોનો સામનોકરવો પડયો છે.ત્યારે સૌથી મોટી દુ:ખની વાત તો એ છે કે લોકોનો જે ભરોસો હોવો જોઈએ તે જોવા મળતો નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતુકે એવા ઘણાખરા કનેકશનો કાપી નાખવામાં આવ્યા છે. કોમોર્યીયલ કોપ્લેક્ષમાં જયાં જીવનું જોખમ સૌથી વધુ જોવા મળતું હોય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતુકે ૨૦૨૦ની સાલમાં પી જી વી સી એલનું લક્ષ્ય છે અને સ્વપ્ન છે કે સમગ્ર રાજકોટવાસીઓને અવીરત પાવર મળતો રહે અને તેમની કોઈપણ તકલીફ કે સમસ્યાનો ત્વરીત નિકાલ થઈ શકે.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યસિદ્ધિ આપતો દિવસ રહે, સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે, શુભ દિન.
- શિયાળામાં પિસ્તા સ્વાસ્થ્ય માટે ખજાનો!!
- શિયાળામાં આ વસ્તુઓ ખાતા જ મળશે ઈન્સ્ટન્ટ એનર્જી !
- મોરબી: PGVCL કચેરી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો
- સુરત: ઉતરાયણ પર્વને લઈ મુખ્ય પતંગ બજારમાં પોલીસ અને સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાશે
- ક્યારેય વિચાર્યું છે કે શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરાય છે?
- સુરત: 3 મહિનાની બાળકીને ઝાડાની સમસ્યા સાથે નવી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી