મહેસુલી વર્ષ પૂર્ણ તથા પહેલા રેવન્યુ વસુલાતની કામગીરીને અસરકારક બનાવવા સુચના
આગામી ૩૦ જૂને મહેસુલી વર્ષ પૂર્ણ થઈ રહ્યું હોય જિલ્લા કલેકટર દ્વારા તમામ પ્રાંત મામલતદારોને એક વર્ષના સમયગાળામાં તમામ તુમારોનો ઝડપભેર નિકાલ કરવા લક્ષ્યાંક આપ્યું છે. સાથો સાથો જમીન મહેસુલ વસુલાતની કામગીરી પણ ઝડપી બનાવવા સુચના આપવામાં આવી છે.
જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આગામી ૩૦ જૂનના રોજ મહેસુલી વર્ષ પૂર્ણ થઈ રહ્યું હોય જૂના તુમારનો નિકાલ થાય તે માટે આર.ઓ. બેઠકમાં તમામ પ્રાંત મામલતદારોને તુમાર નિકાલ માટે લક્ષ્યાંક આપવામાં આવ્યા છે. જેમાં એક વર્ષની ઉંમરના તુમારોનો ફટાફટ નિકાલ કરવા જણાવાયું છે.
વધુમાં તુમાર નિકાલ માટે જટીલ બાબત હોય તો પ્રાંત અધિકારીઓને અધિક નિવાસી કલેકટર અને મામલતદારોને પ્રાંત સાથો કો-ઓર્ડીનેશન કરી ઝડપભેર કામગીરી કરવા જણાવાયું છે.આ ઉપરાંત મહેસુલી વર્ષના અંતમાં બાકી નીકળતી
જમીન મહેસુલ વસુલવાની કામગીરી પણ ઝડપભેર આટોપવા તમામ મામલતદારોને સુચના આપવામાં આવી હોવાનું અંતમાં જણાવ્યું હતું.
રાજકોટઆગામી ૩૦ જૂને મહેસુલી વર્ષ પૂર્ણ થઈ રહ્યું હોય જિલ્લા કલેકટર દ્વારા તમામ પ્રાંત મામલતદારોને એક વર્ષના સમયગાળામાં તમામ તુમારોનો ઝડપભેર નિકાલ કરવા લક્ષ્યાંક આપ્યું છે. સાથો સાથ જમીન મહેસુલ વસુલાતની કામગીરી પણ ઝડપી બનાવવા સુચના આપવામાં આવી છે.જમીન મહેસુલ વસુલાતની કામગીરી પણ ઝડપી બનાવવા સુચના આપવામાં આવી છે.
જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આગામી ૩૦ જૂનના રોજ મહેસુલી વર્ષ પૂર્ણ ઈ રહ્યું હોય જૂના તુમારનો નિકાલ થાય તે માટે આર.ઓ. બેઠકમાં તમામ પ્રાંત મામલતદારોને તુમાર નિકાલ માટે લક્ષ્યાંક આપવામાં આવ્યા છે. જેમાં એક વર્ષની ઉંમરના તુમારોનો ફટાફટ નિકાલ કરવા જણાવાયું છે.
વધુમાં તુમાર નિકાલ માટે જટીલ બાબત હોય તો પ્રાંત અધિકારીઓને અધિક નિવાસી કલેકટર અને મામલતદારોને પ્રાંત સો કો-ઓર્ડીનેશન કરી ઝડપભેર કામગીરી કરવા જણાવાયું છે.આ ઉપરાંત મહેસુલી વર્ષના અંતમાં બાકી નીકળતી
જમીન મહેસુલ વસુલવાની કામગીરી પણ ઝડપભેર આટોપવા તમામ મામલતદારોને સુચના આપવામાં આવી હોવાનું અંતમાં જણાવ્યું હતું.