ઓલ ઈન્ડિયા મોઢ વણિક સમાજ મુંબઈ દ્વારા પૂરા ઈન્ડીયામાં આપણી મોઢ વણિક જ્ઞાતિબંધુને મેડીકલ સહાય જોઈતી હોય તો વિશાળ દાતાઓ તથા શુભેચ્છક વર્ગ ધરાવતી સંસ્થાની જાહેર અપીલ છે. છેલ્લા ચાર વર્ષથી દાતાના સહયોગથી મેડીકલ સહાય શરૂ કરેલ છે.
મુંબઈ સ્થિત યોગેશભાઈ શાહ તથા નવીનભાઈ ગાંધીનો પ્રયત્ન રહ્યો છે. ભામાશા એવા એમના કાયમી દાતામાં મુકેશભાઈ પરીખ દુબઈવાળા, જમશેદપૂરવાળા, રમેશભાઈ વડોદરીયા, રાજકોટના હિરેનભાઈ રસીકભાઈ મહેતા, આર.કે.બિલ્ડર્સ, ઘાટકોપર મુંબઈનાં જયેશભા, પરીખ વીમાવાલા, ચેતનભાઈ અનંતરાય શાહ માતંગી ટ્રાન્સપોર્ટ, ઘાટકોપરવાળા, વિલેપાર્લે મુંબઈ વાળશ કિરીટભાઈ કાપડીયા, પ્રશાંતભાઈ પારેખ, મોરબીવાળા, રશ્મીનભાઈ મહેતા,સુરેન્દ્રનગરનાં ભાવનગરનાં નટુભાઈ વોરા સહિત અનેક નામી અનામીએ દાન પ્રવાહ વહાવીને જ્ઞાતિબંધુને સહાયભૂત થવામાં મદદગાર થયેલ છે.
આપની મેડીકલ સહાય માટે યોગેશભાઈ શાહ ડોમ્બીવલી મો. ૦૯૮૨૦ ૨૬૨૯૩૨ નવિનભા, ગાંધી મુંબઈ મો. ૦૯૩૨૩ ૮૪૪૯૪૦નો કોન્ટેકટ કરશોજી.
કાર્યને સફળ ક્રવામાં યોગેશભાઈ શાહ, નવીનભાઈ ગાંધી, ચીમનભાઈ શાહ ૯૩૨૮૦૦૬૨૬૨, રાજકોટના અશ્ર્વીનભાઈ સી. પટેલ
મો. ૯૮૨૫૧૯૫૯૫૫, સુરેન્દ્રનગરના રશ્મીભાઈ મહેતા
મો. ૯૮૨૫૯૯૦૧૪૩ મોરબીના પ્રશાંતભાઈ પારેખ
મો. ૯૮૯૮૬૩૧૦૭૬, ભાવનગરનાં પ્રફુલ્લભાઈ વોરા મો. ૯૮૨૪૯ ૯૪૫૪૭નો સંપર્ક કરવા જણાવાયું છે.